________________
૧૫૨
Jain Education International
[ શ્રીવિજયપદ્મસૂરિકૃત
ભરતાદિ ખડા સાત જ ખૂદ્દીપમાં સંભારીએ, ભરત હૈમવત હિરવર્ષ મહાવિદેહ ન ભૂલીએ; રમ્યક હૈરણ્યવત તિમ ઐરવત સગ નામએ,
એહને જૂદા કરતા દક્ષિણે ને ઉત્તરે. ૨૪૪
હિમવાન્ગહાહિમવાન નિષધ નીલવંત રૂકિમ શિખરી ગિરી, વધર પર્વત છે એના મૂલમાં ટેાચે વલી; વિસ્તાર સરખા પચીશ યાજન ભૂમિમાં હિમવંત એ, ઉંચાઇમાં સા યોજના તે સુવર્ણમય અવધારિયે. ૨૪૫
સ્પષ્ટા :~~~આ જ ખૂદ્વીપમાં ભરત વગેરે સાત ખડા આવેલા છે. તે ખડાનાં નામ આ પ્રમાણે જાણવાં–૧ ભરતક્ષેત્ર, ૨ હૈમવતક્ષેત્ર, ૩ હરિવષ ક્ષેત્ર, ૪ મહાવિદેહક્ષેત્ર, ૫ રમ્યકક્ષેત્ર, હેરણ્યવતક્ષેત્ર, તેમજ ૭ મુ` અરવતક્ષેત્ર. આ સાત ક્ષેત્રને જુદા પાડનાર દરેક ક્ષેત્રની દક્ષિણ અને ઉત્તર દિશામાં વધર પતા આવેલા છે. વર્ષ એટલે ક્ષેત્ર તેમને જુદા પાડે છે માટે વ પર કહેવાય છે. ભરત અને હેમવત ક્ષેત્રની વચમાં હિમવાન નામે વધર પર્વત આવેલા છે. તે ભરત ક્ષેત્રની ઉત્તરે અને હેમવત ક્ષેત્રની દક્ષિણે છે. ખીજે મહાહિમવંત નામે વધર હેમવંત ક્ષેત્રની ઉત્તરે અને હરવ ની દક્ષિણે આવેલા છે. ત્રીજો નિષધ નામે વર્ષોંધર પર્વત હિરવ અને મહાવિદેહને જુદા પાડે છે. ચેાથેા નીલવત નામે વ ધરપત મહાવિદેહ અને રમ્યક ક્ષેત્રની વચમાં આવેલા છે. ત્યાર પછી પાંચમા રૂકમી નામે વધર પર્વત રમ્યક ક્ષેત્ર અને ઐરણ્યવત ક્ષેત્રને જુદા પાડે છે. તથા છઠ્ઠો શિખરી નામના પત ઐરણ્યવત અને ઐરવત ક્ષેત્રની વચમાં આવેલા છે. એ પ્રમાણે છ વ ધર પત અથવા કુલિઝિર પર્યંત પણ કહેવાય છે. આ છ એ પ`તાનો મૂલમાં જેટલા વિસ્તાર છે તેટલા ટાર્ચ અથવા શિખર ઉપર પણ જાણવો. તેમાં પ્રથમ હિમવાન પત જમીનમાં પચીસ ચેાજન અને જમીન ાહાર ઉચાઇમાં પચેાતેર ચેાજન એ પ્રમાણે કુલ સેા યાજન ઉંચા છે. વળી આ હિમવંત પર્યંત સાનામય હોવાથી દેખાવમાં પીળે છે. ૨૪૪. ૨૪૫
ડાઇમાં ઊંચાઇમાં બમણા મહાહિમવાન એ,
તેહ અર્જુન જાતિ કંચનમય ચળકતા માનીએ; તેથી પ્રમાણે દુર્ગુણ ત્રીજો નિષેધ કંચન જેહવા, નીલવત વૈ'ના માને નિષધના જેવા, ૨૪૬
For Personal & Private Use Only
www.jainelibrary.org