________________
૧૫૮
[ શ્રી વિજયસૂરિકૃતસ્પષ્ટાર્થ:–મેરૂ પર્વતની ઉત્તરમાં અને નીલવંત નામના વર્ષધર પર્વતની દક્ષિણમાં ગંધમાદન અને માલ્યવાન નામના બે ગજદંત પર્વતેની વચમાં ઉત્તરકુર નામનું યુગલીયાએનું ક્ષેત્ર આવેલું છે. તેની મધ્યમાં પણ પાંચ કહે આવેલા છે. તેમજ તેમની બંને બાજુએ મળીને સે કંચનગિરિઓ આવેલા છે. તે પર્વતે ઉત્તરકુરને શોભાવી રહ્યા છે. અહીં સીતા નામની મોટી નદી છે. તેના કાંઠે બે ચમક પર્વતે આવેલા છે અને તે સેનાના હેવાથી ઘણા ચળકતા–તેજસ્વી જણાય છે. ૨૫૮
મહાવિદેહની ૩ર વિજય વગેરેની બીના જણાવે છે –
દેવકર ઉત્તર કુરૂની પૂર્વમાં પશ્ચિમ વિષે, - પૂર્વ પશ્ચિમ બે વિભાગ વિદેહના સુંદર દીસે, ચક્રવત્તિને વિજય વરવા ઉચિત સોલ સેલ એ,
વિજયમાંની આઠ છે પૂર્વે વિદેહે ઉત્તરે. ૨૫૯ સ્પષ્ટથ: હવે મહાવિદેહ ક્ષેત્રમાં આવેલી વિજયેનું વર્ણન કરે છે–આ દેવકુફ તથા ઉત્તરકુરૂના પૂર્વ તથા પશ્ચિમ ભાગમાં મહાવિદેહના સુંદર દેખાતા બે બે વિભાગે છે. એટલે મહાવિદેહ ક્ષેત્ર ચાર વિભાગમાં વહેંચાએલું છે, પ્રથમ દેવકુરૂના પૂર્વમાં પહેલે વિભાગ અને પશ્ચિમમાં બીજે વિભાગ. તેવી રીતે ઉત્તરકુરૂ ક્ષેત્રના પૂર્વમાં ત્રીજો વિભાગ અને પશ્ચિમમાં વિભાગ. એમ ચાર વિભાગો મહાવિદેહ ક્ષેત્રના જાણવા. ત્યાં પૂર્વ વિદેહમાં ઉત્તર બાજુએ આઠ વિજયે આવેલી છે. તેમજ દક્ષિણ બાજુએ પણ આઠ વિજય આવેલી હેવાથી બધી મળીને પૂર્વ મહાવિદેહની ૧૬ વિજયે જાણવી. ચક્રવતિને જીતવા ગ્ય હોવાથી આ વિભાગનું વિજય નામ કહ્યું છે. ૨૫૯ કચ્છ વલિ મહાકચ્છ તેમ સુકચ્છ વલિ કચ્છવાન એ,
આવર્ત મંગલાવર્ત પુષ્કળ પુષ્કલાવતી જાણિએ; વત્સ તેમ સુવત્સ મહાવસ રમ્યવાન તિમ રમ્ય એ,
રમ્યક રમણીય મંગલાવતી આઠ વિજયે દક્ષિણે. ૨૬૦ સ્પાર્થ –પૂર્વ મહાવિદેહના ઉત્તરના વિભાગમાં આઠ વિજયે આવેલી છે. તેનાં નામ આ પ્રમાણે જાણવા–૧ કચ્છ વિજય, ૨ મહાક૭ વિજય, ૩ સુકચ્છ વિજય, ૪ કચ્છવાન વિજય, ૫ આવર્ત વિજય, ૬ મંગલાવર્ત વિજય, ૭ પુષ્કલ વિજય અને ૮ મી પુલાવતી નામની વિજય. હવે દક્ષિણ વિભાગમાં પણ આઠ વિજયે આવેલી છે તેનાં નામ આ પ્રમાણે-૧ વત્સ વિજય, ૨ સુવત્સ વિજય, ૩ મહાવત્સ વિજય, ૪ રમ્યવાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org