________________
૧૬૪
[ શ્રો વિજયપદ્મસૂરિષ્કૃત
ધાતકીમાં નિયમ ભાખ્યા જેહ મેરૂ આદિના, પુષ્કરાધે પણ નિયમ તે દુગુણ ક્ષેત્રાદિકતણા, ૨૭૨
સ્પષ્ટા :—આ ધાતકી ખંડની ક્રૂરતા વલયાકારે કાલદિપ નામના ખીન્ને સમુદ્ર આવેલા છે. તેના અને બાજુએ આઠ આઠ લાખ યેાજન જેટલા વિસ્તાર જાણવા. બીજી મધુ સ્વરૂપ પ્રાયે લવણ સમુદ્રની જેવું જાણવું. પરંતુ આ કાલાધિ સમુદ્રનાં પાણીના સ્વાદ મીઠા છે. પણ ખારો નથી. તેમજ લવણુ સમુદ્રની પેઠે આ સમુદ્રમાં શિખા નથી. તેને ફરતા વલયાકારે ત્રીજો પુષ્કરવર નામે ત્રીજો દ્વીપ આવેલા છે. તેની ખરેખર વચમાં વલયાકારે આવેલા માનુષાત્તર નામના પર્વતે તેના એ વિભાગ કર્યા છે. આ દ્વીપનું પ્રમાણ કાલેાધિથી ખમણું એટલે સાળ લાખ યોજન પ્રમાણ છે. એટલે તેના બે વિભાગ આઠે આઠ લાખ યોજનના વિસ્તારવાળા છે. તેમાં માનુષાત્તર પર્વતની અંદર આવેલા પુષ્કરા`માં જ મનુષ્યની વસ્તી હોય છે. પરંતુ માનુષાન્તર પર્વતની બહારના પુષ્કરા માં મનુષ્ય હાતા નથી. તેથી કરીને જમૃદ્વીપ, ધાતકી ખંડ અને પુષ્કરા એ અઢી દ્વીપમાં જ મનુષ્યની વસ્તી જાણવી. તેથી અઢી દ્વીપ પ્રમાણ (દ્વીપ સમુદ્ર મળીને ૪૫ લાખ યાજન પ્રમાણુ) મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. આ પુષ્કરામાં પણ ક્ષેત્રાદિની સંખ્યાના નિયમ ધાતકી ખંડ પ્રમાણે જાણવા. એટલે અહીં પણુ જ ખૂદ્રીપથી ક્ષેત્રાદિકની સંખ્યા છામણી અથવા ધાતકી ખંડ જેટલી જાણવી. એટલે એ મેરૂ, એ ભરત, એ અરવત, એ મહાવિદેહ વગેરે સમજવું. ૨૭૨
ધાતકી ખડ તથા પુષ્કરા માં આવેલા મેરૂની બીના વગેરે એ Àાકમાં જણાવે છે:——
મેરૂ નાના ચાર એ બંને વિષે ઉંચાઇમાં,
Jain Education International
ઉંચા સહસ ચેારાશી યાજન જમીન પર વિસ્તારમાં;
ચારાણું સા યેાજન તથા રકાંડ મહામેરૂ પરે,
કાંડ બીજો સગ સહસ ઊણુ અડસહસ ઊણ પછી ખરે. ૨૭૩
સ્પષ્ટા :-સાતકી ખંડ તથા પુષ્કરા માં આવેલા મેરૂ પર્વતનું વર્ણન કરે છે:— ધાતકી ખંડના પૂર્વા"માં વચમાં એક મેરૂ પર્વત તથા પશ્ચિમા માં વચમાં એક મેરૂ પત એ પ્રમાણે એ મેરૂ પર્યંત ધાતકી ખંડમાં છે. તેવી જ રીતે પુરા માં પણ પૂર્વા માં એક મેરૂ અને પશ્ચિમામાં એક મેરૂ એમ એ મેરૂ પર્યંત હોવાથી ચાર મેક્ પર્વત અને જ બુદ્વીપના એક મેરૂ પર્વત એમ કુલ પાંચ મેરૂ પર્વત છે. તેમાં જ ખૂીપના મેરૂ પર્યંત એક લાખ યોજન ઉંચા છે એ પ્રથમ જણાવ્યું છે. ખાકીના ચાર મેરૂ પા ઉંચાઈમાં પંચાસી હજાર યોજન પ્રમાણ છે. તેથી તેઓ નાના મેરૂ કહેવાય છે. આ ચાર મેરૂ પ°તાના જમીન આગળ ચારણુ સે યાજન જેટલા વિસ્તાર છે. તેના પ્રથમ કાંડ
For Personal & Private Use Only
www.jainelibrary.org