________________
૧૭૬
[ શ્રીવિજયપદ્મસુકૃિત
વાવડીઓ ક્રમસર આવેલી છે. ચાર દિશાના ચારે અજનાદ્રિ પર્વ`તાની ચારે દિશામાં એક લાખ યોજનના પ્રમાણ વાળી ચાર ચાર વાવા છે, એટલે કુલ સેાળ મેાટી વાવડીયેા છે. તે દરેક વાવેાના નર્દિષેણા વગેરે જુદા જુદા નામેા જાણવા. ર૯૯
નર્દિષણાદિક કહી તે સની
નામાવલી; વાવડીથી પાંચશેા યોજન પછી મેાટા વલી; ઉદ્યાન ચારે અશાકાદિક તેમની નામાવલી,
પંચ શત વિસ્તારમાં લખ યોજના લાંબા વલી. ૩૦૦
સ્પષ્ટા :——તે વાવેાના નર્દિષણા વગેરે સેાળ જુદાં જુદાં નામે છે. તે આ પ્રમાણે:નર્દિષણા, અમેાઘા, ગાસ્તૂપા, સુદર્શના, ન ંદોત્તરા, નંદા, સુનંદા, નવિના, ભદ્રા, વિશાલા, કુમુદા, પુંડરિકિણીકા, વિજયા, વૈજયંતી, જયંતી અને સોળમી અપરાજિતા. તે વાવડીઓથી પાંચસેા ચેાજન છે. જઇએ ત્યારે અશોક નામવાળા ચાર માટા ઉદ્યાને આવેલા છે. તેમાં પહેલુ. અશાક ઉદ્યાન, બીજી સમસ્જીદ ઉદ્યાન, ત્રીજી ચંપક ઉદ્યાન અને ચેાથુ આમ્ર ઉદ્યાન એમ ચાર ઉદ્યાન જાણવાં. તે ઉદ્યાના પાંચસો ચેાજન વિસ્તારવાળા તથા લાખ લાખ યોજન લાંખા કહ્યા છે. ૩૦૦
Jain Education International
સોલ ધિમુખ પતા તે વાવડીના મધ્યમાં,
સ્ફટિકના પાલાકૃતિ ઉદ્યાન વૈદ્દિકા હિાં; ઉંચા સહસ ચેાસડ વલી ઊંડા સહસ યોજન અને, ઉપર નીચે દશ સહસ વિસ્તાર દધિમુખ દરેકને, ૩૦૧
સ્પષ્ટા :——ઉપર જણાવેલી સાળ માટી વાવાના મધ્ય ભાગમાં દરેક વાવમાં એક એક ષિમુખ નામે પત આવેલા હોવાથી કુલ ૧૬ ધિમુખ પ તા જાણવા. તે દરેક સ્ફટિકમય છે. તથા પાલાની જેવા આકારવાળા છે. તથા સુદર ઉદ્યાન અને વેદિકાએ કરી શાભાયમાન છે. આ બધા વિષમુખ પ તા ચાસઠ હજાર યેાજન ઉંચાં છે. અને એક હજાર યેાજન ઉંડા છે. તેમજ દરેકના મૂલમાં વિસ્તાર દશ હજાર યેાજનના છે. અને ઉપર પણ તેટલેાજ એટલે દશ હજાર યેાજનના વિસ્તાર જાણવા. ૩૦૧
વાવડીના આંતરે બે બે કહ્યા રતિકર ગિરિ, સર્વે મળી ખત્રીસ તે ચૈત્યો યથા અંજગિરિ;
For Personal & Private Use Only
www.jainelibrary.org