________________
.
.
'
'
૧૮૭
Aો દેશના ચિંતામણિ ભાગ બીજે] ચાર વિજ્યાદિક વિમાને દ્વિચરિમા દેવે ભણ્યા,
સર્વાર્થસિદ્ધ એક ચરિમા દેવ લવ સત્તમ કહ્યા, ૩૨૭ સ્પષ્ટાર્થ—અનુત્તર દેવલોકમાં પાંચ વિમાને છે. આ બધા વિમાને એકઠા કરીએ ત્યારે બધા મળીને ચેરાસી લાખ, સત્તાણુ હજાર અને ત્રેવીસ. (૮૪૯૭૦૨૩) થાય છે. વિજયાદિક ચાર દેવલોકના વિમાનવાસી દેવ દ્વિચરમ છે, એટલે બે મનુષ્ય ભવે છે ક્ષે જવામાં વચમાં જેઓને તે દ્વિચરમાં કહેવાય છે. પણ આ પ્રાયે જાણવું. કારણ કે તેમને અધિક ભવે પણ થાય છે. તથા સર્વાર્થસિદ્ધ નામના પાંચમા સર્વાર્થસિદ્ધ વિમાનના દે. એક ચરિમા એટલે તેમને મેક્ષે જવામાં એકજ મનુષ્ય ભવ કરવાનું બાકી છે અથવા તે આ દેવે સર્વાર્થસિદ્ધમાંથી મનુષ્ય ભવમાં આવીને તેજ ભવમાં મેક્ષે જાય છે. આ દે તેમના પાછલા ભવમાં સાત લવ જેટલું આયુષ્ય ઓછું હોવાથી મેલે જઈ શક્યા ન્હોતા, તેથી તેમને લવ સત્તમ દેવ પણ કહેવામાં આવે છે. ૩૨૭ દ્વિચરિમા તથા એક ચરિમાને અર્થ વગેરે બીના બે કલાકમાં સમજાવે છે – બે મનુજ ભવ અંત્ય જેને તેહ દ્વિચરિમ સુર કહ્યા,
એક નરભવ અંત્ય જેને એક ચરિમા તે ભણ્યા; વિજયાદિથી નર ભવ લહી ચરણે ફરી ઉપજી તિહાં,
- પણ, નર ભવ અંત્ય પામી સિદ્ધ હવે તે બહાં. ૩૨૮ સર્વાર્થસિદ્ધામર ચવીને નરભવે શિવ નિશ્ચયે,
પામશે ઈમ દ્વિચરિમાદિક શબ્દ તત્ત્વ વિચારીયે; સૌધર્મથી સર્વાર્થસિદ્ધામર સુધીના સવિ સુરા,
ઉત્તરોત્તર અધિક અધિકા કાંતિ સુખ આદિ ધરા. ૩૨૯ સ્પષ્ટાર્થ –જેમને બે મનુષ્ય ભવ બાકી હોય તેઓ દ્વિચરિમા દેવ કહેવાય છે. એટલે આ ચાર અનુત્તર વિમાનવાસી દે, અહીંનું દેવાયુષ્ય પૂર્ણ કરી ચ્ચવીને મનુષ્ય થાય. એટલે મનુષ્યને એક ભવ થયો. ત્યાં ચારિત્ર લઈ ત્યાંથી ચવી ફરી અનુત્તર વિમાનવાસી દેવ થાય. ત્યાંથી ચવીને મનુષ્ય થાય. એ મનુષ્યને બીજો ભવ થયે. આ ભવમાં તે જીવ મેક્ષે જાય. અને જેમને એકજ મનુષ્ય ભવ થવાને છે તેઓ એક ચરિમા દેવ કહેવાય છે. કારણ કે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવે ત્યાંથી ચવીને ઉત્તમ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થઈને તે ભવમાં જ મેક્ષે જાય છે એટલે એમને એકજ મનુષ્ય ભવ થાય છે. એ પ્રમાણે દ્વિચરિમા તથા એક ચરિમા શબ્દને સ્પષ્ટાર્થ જાણવો. તથા સૌધર્મ દેવલોકથી સવાર્થસિદ્ધ વિમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org