________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ]
૧૯૩
છે. તે લાખ યેાજન લાખા તથા પહોળા છે. હવે ૩૧૪ મી ગાથામાં જણાવેલ સિદ્ધશિલાની ઉપર એક ચેાજનના ચાવીસમા ભાગમાં અથવા એક ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધના જીવેા રહેલા છે. તે સિદ્ધના જીવે પોતાના જ્ઞાનાદિ ગુણાની રમણતા રૂપી અપૂર્વ વચનાતીત
આનંદમાં લીન થઇને રહેલા છે. ૩૧૬
સમભૂતલા પૃથ્વીથી કયા દેવલોક કેટલો છેટે છે? તે વગેરે ખીના જણાવે છે:— ઈશાન સુધી સ ંભૂતલાથી રાજ દાઢ કહાં ગણેા,
માહેન્દ્ર સુધી અહીરાજ પંચમ રાજ સહસ્રારે ગણા; અચ્યુત સુધી છઠ્ઠો પછી લેાકાંત સુધીને સાતમા,
સૌધમ તેમ ઈશાન વર્તુલ ચદ્ર મંડલના સમા, ૩૧૭
પઢાર્થ :--સમભૂતલા પૃથ્વીથી દોઢ રાજ ઉંચે સૌધર્મ—ઈશાન દેવલેાક આવેલા છે. તથા સમભૂતલાથી અઢી રાજ અને ઇશાનથી એક રાજની ઉંચાઇએ માહેન્દ્ર દેવલાક આવે છે. તથા તેજ સમભૂતલા પૃથ્વીથી સહસ્રાર નામના આઠમા દેવલાક પાંચ રાજ ઇંટો છે. તથા અચ્યુત નામના ખારમા દેવલાક છ રાજ છેટે આવેલા છે. અને લેાકાંત સાત રાજ છે. છે. સૌપમ તથા ઈશાન એ એ દેવલોક ચદ્રમંડળના સરખા ગાળાકાર છે. ૩૧૭ હવે ચાર શ્લોકમાં ખાર દેવલોકનું સ્વરૂપ વગેરે બીના જણાવે છે:
સૌધ દક્ષિણ અÖમાં ઈશાન ઉત્તર અર્ધામાં, સ્વર્ગ ત્રીજો તેમ ચાથા સદૃશ છે. આકારમાં; દક્ષિણાર્ધ સ્વર્ગ ત્રીજે માહેન્દ્ર ઉત્તર અઈમાં,
Jain Education International
બ્રહ્મદેવ લે!ક લોકનરની કાણી વાળા ભાગમાં, ૩૧૮
સ્પષ્ટ :—ઉપર જણાવેલા ચદ્રમ`ડળ સમાન આકારવાળા સૌધર્મ અને ઈશાન દેવલાકમાં દક્ષિણા માં સૌધર્મ દેવલોક રહેલ છે અને ઉત્તરામાં ઈશાન દેવલોક રહેલ છે. તેવીજ રીતે ત્રીજે અને ચેાથે દેવલોક પણ તેમના સરખી આકૃતિવાળા છે. તેમાં દક્ષિણમાં ત્રીજો સનકુમાર છે અને ઉત્તરમાં ચેાથેા માહેન્દ્ર દેવલોક છે. તેને દેવલોકની ઉપર ચૌદ રાજ લોક રૂપી મનુષ્યની કાણીના સ્થાને આવેલો પાંચમા બ્રહ્મ દેવલોક જાણવા. ૩૧૮ મધ્ય ભાગે ઉર્ધ્વલોકે તેહ ઈમ અવધારિયે, બ્રહ્મેન્દ્ર સ્વામી અંતમાં લાકાંતિકા સંભારિયે, સારસ્વતાદિક નામ નવના ઉપર લાંતક સ્વગ છે,
તેજ નામે ઈંદ્ર તેમાં ઉપર તસ મહાશુક્ર છે. ૩૧૯
For Personal & Private Use Only
www.jainelibrary.org