________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ]
૧૭૧ સ્પષ્ટાર્થ –આ યુગલિયાઓને એકાંતર એટલે એક દિવસના અંતરે આહારની ઈચ્છા થાય છે. તેઓ અપત્ય પાલના એટલે કાચ્ચાનું પાલન અજ્ઞાએંસી દિવસ સુધી કરે છે. ત્યાર પછી મા બાપનું મરણ થાય છે. આ અંતરીપના મનુષ્ય ગર્ભજ યુગલિયાના ભેદોમાં ગણાય છે. અહીંના મનુષ્ય ધર્મ તથા અધર્મને જાણતા નથી. તેમજ સ્વભાવથી તીવ્ર કષાયને એટલે અત્યંત રાગ તેમજ શ્રેષને ધારણ કરતા નથી. એટલે સરળ પરિણામવાળા હોય છે. ૨૮૭ હવે ચાર લેકમાં મનુષ્યના દંડકને વિષે શરીર વગેરેની બીના જણાવે છે –
સામાન્યથી નર દંડકે દેતાદિ દ્વાર વિચારણા,
તનું પાંચ ગઉ ત્રણ દેહ સાધિક લાખ ઉત્તર દેહના; અંગુલ અસંખ્યવિભાગ તનુ અવગાહનાજ જઘન્યથી,
સંઘયણ ષટ તિમ સેલ સંજ્ઞા સર્વ સંસ્થાને વલી. ૨૮૮ સ્પષ્ટાથ–સામાન્ય રીતે મનુષ્યના દંડકને વિષે દેવાદિ એટલે શરીર વગેરેની બીના જણાવે છે મનુષ્યને ઔદારિક, વેકિય, આહારક, તેજસ અને કામણ એમ પાંચે શરીરે હોય છે. તથા મૂલ ઔદારિક શરીર ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉનું હોય છે. અને તે દેવકુર તથા ઉત્તરકુરૂના મનુષ્ય આશ્રીને તેમજ અવસર્પિણીના પહેલા આરાના મનુષ્ય આશ્રી જાણવું. તથા ઉત્તર વૈકિય શરીર જે વૈક્રિય લબ્ધિવાળા મુનિરાજ બનાવે છે તે એક લાખ જજનથી કાંઈક (ચાર અંગુલી અધિક હોય છે. જઘન્યથી ઔદારિક શરીરની અવગાહના અંગુલના અસં
ખ્યાતમા ભાગ જેટલી હોય છે. વાષભ નારાચ વગેરે એ સંઘયણે, તેમજ આહારાદિ સેળે સંજ્ઞાઓ તથા સમચતુરન્સ વગેરે છએ સંસ્થાને તેમને હેય છે. જો કે એક મનુષ્યને તે એકજ સંઘયણ તથા એકજ સંસ્થાન હોય છે, પરંતુ અહીં સમુદાય આશ્રીને કહેતા હેવાથી છએ સંઘયણ તથા છએ સંસ્થાન કહ્યાં છે. એમ આગળના દ્વારેમાં પણ સમજવું. ૨૮૮
ચઉ કપાયે સર્વ લેશ્યા પાંચ ઇંદ્રિય સાત ને,
સમુદ્રઘાત દુષ્ટિ ત્રણ ચઉ દર્શને પણ નાણને અજ્ઞાન ત્રણ વલિ ગપંદર બાર ઉપગે વલી,
ઉષપાત ચ્યવને એક બે ત્રણ માન એહ જઘન્યથી. ર૮૯ સ્પષ્ટાથે ––કોપ વગેરે ચારે કષા તથા કૃષ્ણ વગેરે છએ લેસ્યાઓ, પશેન્દ્રિય વગેરે પાંચે ઈન્દ્રિય તથા વેદના સમુદ્દઘાત વગેરે સાતે સમુઘાતે ગર્ભજ મનુષ્યને હોય છે. સમકિતદષ્ટિ મિશ્રષ્ટિ અને મિથ્યાષ્ટિ એ ત્રણે દષ્ટિએ તથા ચક્ષુ દર્શન વગેરે ચારે દર્શને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org