________________
[ શ્રીવિજ્યપદ્રસુરિકૃતઆર્ય દેશે તેમના નગરેથી આ પ્રમાણે ઓળખાય છે. જેમ કે રાજગૃહી નગરીથી મગધ દેશની પ્રસિદ્ધિ થએલી છે. એ પ્રમાણે બીજી કઈ કઈ નગરીથી કયે દેશ ઓળખાય છે તે હવે પછીના ત્રણ કલાકમાં જણાવે છે. ૨૭ આર્ય દેશની રાજધાની વગેરે જણાવે છે –
અંગ ચંપાનગરીથી ને બંગ તામ્રલિપ્તીથી,
દેશ કાશી વણારસીથી કલિંગ કાંચનપુરીથી, દેશ કેશળ અયોધ્યાથી કુરૂ હિસ્તનાપુર થકી,
શૌર્યપુરથી કુશાર્વ તિમ પંચાલ કાંપિલ્યપુર થકી. ૨૮૦ સ્પષ્ટાર્થ:-ક્યા દેશની કઈ રાજધાની છે તે જણાવે છે-અંગ દેશ ચંપા નગરીથી શેભે છે. તથા બંગ દેશ તામ્રલિપ્તિ નગરીથી, કાશી દેશ વણારસી નગરીથી અને કલિંગ દેશ કાંચનપુરીથી શોભે છે. કેશલ દેશ અયોધ્યા (સાકેત) નગરીથી અને કુરૂદેશ હસ્તિનાપુરથી શેભે છે. કુશાર્ત દેશ શૌર્યપુરીથી અને પંચાલ દેશ કપિલ્યપુરથી પ્રસિદ્ધ છે. એટલે અંગ દેશની રાજધાની ચંપાનગરી, બંગ દેશની રાજધાની (મુખ્ય નગરી કે જ્યાં રાજા રહે) તામ્રલિસી નગરી, કાશી દેશની વણારસી નગરી, કલિંગ દેશની કાંચનપુરી, કેશલ દેશની અયોધ્યા નગરી, કુરૂદેશની રાજધાની હસ્તિનાપુર, કુશા દેશની શૌર્યપુરી, અને પંચાલ દેશની રાજધાની કાંપિલ્યપુર જાણવું. અહીં એક દેશ અને તેની મુખ્ય નગરી કમસર જણાવી છે. ૨૮૦
જંગલ અહિચ્છત્રા મિથિલા વિદેહ સેરઠ દ્વારકા.
વસ કૌશાંબી મલય ભદિલ પ્રસિદ્ધિ પામિયા નાંદિપુર સંદર્ભ પુનરૂછા વરૂણ તિમ મત્સ્ય એ,
વિરાટનગરીથી જ ચેદી શુક્તિમતીથી જાણિયે. ૨૮૧ સ્પાર્થ –જંગલ દેશની રાજધાની અહિચ્છત્રા નગરી, વિદહ દેશની મિથિલા નગરી અને સેરઠ દેશની દ્વારકાપુરી રાજધાની છે. વત્સ દેશની કેશાંબી નગરી અને મલય દેશની ભદિલપુર રાજધાની છે. સંદર્ભ દેશની રાજધાની નાંદીપુર અને વરૂણ દેશની પુનરુચ્છા નગરી તથા મત્સ્ય દેશની રાજધાની વિરાટ નગર છે. અને ચેદી દેશની રાજધાની શુકિતમતી નગરી જાણવી. ૨૮૧
શ્રેષ્ઠ દેશ દશાર્ણ કૃત્તિકાવતીથી ધારીયે,
વિતભયપુર સિંધુ મથુરાથી જ સૌવીર જાણિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org