________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ]
૧૬૫
મોટા મેરૂ જેટલા એટલે એક હજાર ચેાજન પ્રમાણને જાણવા. બીજો કાંડ માટા મેના બીજા કાંડથી સાત હજાર યેાજ! આ છે એટલે માટા મેરૂના બીજો કાંડઃ ૬૩ હજાર ચેાજનના છે તેમાંથી સાત હજાર આછા કરતાં ૫૬ હજાર યોજન પ્રમાણ બીજો કાંડ જાણવા. તથા ત્રીજો કાંડ આઠે હજાર યોજન એ છે એટલે મોટા મેના ત્રીજો કાંડ ૩૬ હજાર યોજના છે તેમાંથી આઠ હજાર યોજન ઓછા કરવાથી ૨૮ હજાર યોજન પ્રમાણ ત્રીજો કાંડ જાણવા એટલે પ્રથષ કાંડના ૧૦૦૦, બીજાના ૫૬૦૦૦ તથા ત્રીજાના ૨૮૦૦૦ મળી કુલ ૮૫૦૦૦ ઉંચાઈ ચારે મેની જાણવી, ૨૭૩
મુખ્ય મેરૂ સમાન અહીં ભદ્રશાળ નંદનવન કહ્યા, તેથી ઉપર સૌમન સતણેા વિસ્તાર પચશતક ભણ્યા; એથી ઉપર પાંડક વનેવિસ્તાર સાધિક ચઉ સયા,
પૂર્વી મેરૂ સમાન ચૂલા ઇમ અઢી દ્વીપે। ભણ્યા. ૨૭૪
સ્પા : મુખ્ય મેરૂ એટલે જ બુદ્વીપનામેરૂં સરખું અહી ભદ્રશાળ તથા નંદનવન કહેલું છે. તેના ઉપર આવેલ સૌમનસ વનના વિસ્તાર પાંચસો યોજન જેટલો કહેલા છે. તથા સૌથી ઉપર આવેલ પાંડુક વનના વિસ્તાર્ ચારસો ચેાજનથી અપિક પ્રમાણના છે. તથા અહીં પણ જમૂદ્રીપના મેરૂ પર્વત ઉપર આવેલી ચૂલિકાની જેમ ચાલીસ યોજન ઉંચી ચૂલિકા જાણવી. એ પ્રમાણે જબુદ્વીપ, પાતકી ખંડ તથા પુકારા મળી અહી દ્વીપનું સ્વરૂપ ટુંકાણમાં જણાવ્યું. તેની સાથે વચમાં આવેલા લવણ સમુદ્ર તથા કાલેાધિનું સ્વરૂપ પણ જણાવ્યું. કુલ ૪૫ લાખ યોજન પ્રમાણ અઢી દ્વીપની લંબાઈ તથા પહેાળાઇ વગેરેની બીના ટ્રેકમાં જણાવી. ૨૭૪
અઢી દ્વીપના પદાર્થોની ટૂંક ખીના વગેરે જણાવે છે:-~~
Jain Education International
તેહમાં દ્વીપે। અઢી એ સાગરા પાંત્રીશ વલી, ક્ષેત્ર મેરૂ પાંચ પર્વત ત્રીશ વર્ષધરા વલી; દેવકુફ્ ઉત્તરરૂ દશ વિજય એકસ સાડ઼ એ, પુષ્કરા દ્વીપ ફરતે માનુષેત્તર
સ્પાર્થ:—આ મનુષ્ય ક્ષેત્રમાં જંબૂદ્વીપ, ધાતકી ખંડ અને પુષ્કરા એમ અઢી દ્વીપા તથા લવણુ સમુદ્ર અને કાલેાપિ સમુદ્ર એમ એ સમુદ્રો આવેલા છે. તેમજ કુલ ૩૫ ક્ષેત્રા છે. તે આ પ્રમાણે–૫ ભરતક્ષેત્ર, ૫ અરવતક્ષેત્ર, ૫ હિમવ તક્ષેત્ર, ૫ અરણ્યવતક્ષેત્ર, ૫ હરિવષ ક્ષેત્ર, ૫ રમ્યક્ષેત્ર અને પ મહાવિદેહક્ષેત્ર એમ કુલ ૩૫ ક્ષેત્રા છે. તેમાંના એકેક ભરત ક્ષેત્રાદ્ધિ જંબુદ્રીપમાં, એ ભરત ક્ષેત્રાદ્રિ ધાતકી ખંડમાં અને એમ એ ભરત ક્ષેત્રાદિ
જાણિયે. ૨૭૫
For Personal & Private Use Only
www.jainelibrary.org