________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજે]. દિશાઓમાં ચાર દ્વાર આવેલા છે. તેમાં પૂર્વ દિશામાં વિજય દ્વાર, દક્ષિણમાં વૈજયંત દ્વાર, પશ્ચિમમાં જયંત દ્વાર અને ઉત્તરમાં અપરાજિત નામે દ્વારા જાણવાં. એ પ્રમાણે ટુંકાણમાં જગતીનું સ્વરૂપ જાણવું. ભારત અને અરવત ક્ષેત્રમાં જેમ લાંબા વિતાઢય આવેલા છે, તેમ હિમવંત ક્ષેત્રમાં શબ્દાપાતી નામે ળ વૈતાઢય આવેલું છે. હરણ્યવત ક્ષેત્રના મધ્યમાં વિકટાપાતી નામે બળ વૈતાઢય પર્વત આવેલું છે. હરિવર્ષ ક્ષેત્રની વચમાં ગંધાપાતી નામે ગોળ વૈતાઢય પર્વત છે. અને રમ્યફ ક્ષેત્રની વચમાં માલ્યવાન નામે ગેળ વૈતાઢય પર્વત છે. એ પ્રમાણે ચાર ગોળ વૈતાઢય પર્વતે જાણવા. ૨૬૫ બળ વૈતાઢયની બાકીની બીન તથા લવણ સમુદ્રની બીન વગેરે પાંચ લેકમાં જણાવે છે –
ઉંચાઈમાંહી સહસ યોજન આકૃતિ પાલા સમા,
લવણબ્ધિ જંબૂદ્વીપ ફરતો દગુણ તે વિસ્તારમાં મધ્યેજ જન સહસ ઉડો બે તરફની જગતથી,
પંચાણુ સહસ યોજન સુધી જલ તાસ વધતું નિયમથી. ર૬૬ મધ્યમાં દશ સહસ યોજનમાં શિખા લવણાબ્ધિની,
ઉંચી સહસ સેલ યોજને જલવેલ ઉપરે તેહની; બે ગાઉ સુધી ઉચી વધે બે વાર પ્રતિદિન જાણીયે,
લવાબ્ધિ મધ્યે ચાર દિશિ પાતાલકલશા માનીએ. ૨૬૭ સ્પાર્થ – આ ચારે ગેળ વૈતાઢયે પાલા સરખા આકારવાળા છે અને તેમની ઉંચાઈ એક હજાર યેજ જેટલી છે. હવે જંબુદ્વિીપને ફક્ત જે બે લાખ એજનના વિસ્તારવાળે લવણ સમુદ્ર આવેલ છે તેનું વર્ણન શરૂ કરે છે–આ લવણુ સમુદ્ર મધ્ય ભાગમાં એક હજાર યોજન ઊંડે છે. જંબુદ્વીપની જગતથી લવણ સમુદ્રમાં પંચાણુ હજાર
જન જઈએ ત્યાં સુધી તેને પાણીની ઉંડાઈ તથા ઉંચાઈ બંને કમે ક્રમે વધતાં જાય છે. તેવી જ રીતે ઘાતકી ખંડની જગતથી પણ લવણ સમુદ્રમાં પંચાણું હજાર જન સુધી તેના પાણીની) ઉંડાઈ તથા ઉંચાઈ ક્રમે ક્રમે વધતાં જાય છે. એ પ્રમાણે બે વખત પંચાણુ હજાર મળી કુલ ૧ લાખ ૯૦ હજાર થયા. બાકી ૧૦ હજાર જન વચમાં રહ્યા, ત્યાં તેની (લવણુ સમુદ્રના) પાણીની ઉંડાઈ બધે સરખી છે અને તે એક હજાર યોજન પ્રમાણ છે. આ વચલા દશ હજાર એજનમાં લવણ સમુદ્રની શિખા આવેલી છે. અને તે શિખાની ઉંચાઈ સેળ હજાર યોજનની છે. એટલે લવણ સમુદ્રની સારવાર વચમાં જાણે પાણીને કોટ હોય તેવી વલયાકાર ફરતી દશ હજાર યોજન પહોળી અને સોળ હજાર યોજન ઉંચી આ શિખા જાણવી. તે શિખાની ઉપર દરરોજ બે વખત બે ગાઉં સુધી ઉંચી પાણીની વેલ વધે છે. કારણ કે લવણ સમુદ્રમાં મચ ભાગમાં ચારે દિશામાં ચાર પાતાલ કલશા આવેલા ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org