________________
-
-
-
[ શ્રીવિજાપવાસરિકૃતસવા છ જન ઉંડો છે. તથા તેને વિસ્તાર એટલે પહોળાઈ પચાસ એજન જેટલી છે. પૃથ્વીથી દશ જન ઉપર ચઢીએ ત્યારે આ વૈતાઢ્ય પર્વતની ઉત્તર તેમજ દક્ષિણમાં બે મેખલાઓ આવેલી છે, અને તેની પહોળાઈ દશ દશ જન હોવાથી ત્યાં વૈતાઢય પર્વતની પહોળાઈ ત્રીસ જનની હોય છે. આ બે મેખલાઓને વિષે વિદ્યાધરની બે શ્રેણિઓ આવેલી છે એટલે વિદ્યાઘનાં નગરની હાર અથવા પંક્તિઓ છે. તેમાં દક્ષિણ શ્રેણિમાં પચાસ નગરે આવેલાં છે અને ઉત્તર શ્રેણિમાં સાઠ નગરે આવેલાં છે. એમ બધા મળીને એસે ને દશ વિદ્યાધરનાં નગરે વૈતાઢય પર્વત ઉપર છે. અહીંથી દશ યેાજન ઉપર ચઢીએ ત્યારે ત્યાં પણ દશ દશ એજનના વિસ્તારવાળી બીજી બે શ્રેણિઓ વ્યક્તર દેવનાં નિવાસવાળી છે. અહીં વૈતાઢ્ય પર્વતની પહોળાઈ દશ એજન પ્રમાણ જાણવી. ર૬૨–૨૬૩ નવ ફૂટ તથા જગતની બીના વગેરે જણાવે છે – એની ઉપર પંચ અને નવ કૂટ પર વૈતાઢય એ,
ઐરવ્રતે પણ જાણ જંબુદ્વિીપ જગતી વિચારીએ; વજમય કિલ્લાસમી ઉંચાઈ યેજન આઠ એ.
મૂલ મધ્યે ઉપર પહેાળી બાર અડ ચઉ જને. ૨૬૪ સ્પષ્ટાર્થ—અહીંથી એટલે વ્યંતરની શ્રેણિથી આગળ પાંચ એજન ઉપર જઈએ એટલે વૈતાઢય પર્વતની ટોચ ઉપર નવ શિખરે આવેલા છે. ઐરવત ક્ષેત્રની વચમાં આવાજ સ્વરૂપવાળ બીજે વૈતાઢય પર્વત છે એમ જાણવું. હવે જંબુદ્વીપને ફરતી કેટના આકારે એટલે વલયાકારે જે જગતી આવેલી છે તેનું સ્વરૂપ જણાવે છે–આ જગતી વજમય છે. કિલ્લા અથવા કેટના જેવા આકારવાળી છે. તેની ઉંચાઈ આઠ જનની છે. મૂલમાં તેને
બાર એજનને વિસ્તાર છે, મયમાં આઠ યજનને વિસ્તાર છે અને ઉપર ચાર એજનને વિસ્તાર છે. ૨૬૪ જગતીની શેષ બીના તથા ગોળ વૈતાઢય પર્વતની બીના વગેરે જણાવે છે –
જગતી ઉપર વરજાળ કટકે કીડતા વિદ્યાધરે,
તેની ઉપર વરદિકા ચઉ દ્વાર વિજયાદિ અમરે; વિતા પર્વત ગેળ શબ્દાપાતિ વિકટાપાતિ એ,
તેમ ગંધાપાતિ ચોથા માલ્યવાન નવિ ભૂલીએ. ૨૬૫ સ્પટાથ ––આ જગતની ઉપર ઉત્તમ જળકટક આવેલા છે. તેમાં વિદ્યારે વિવિધ પ્રકારની ક્રીડાઓ કરે છે. વળી જગતીની ઉપર બે ગાઉના વિસ્તારવાળી પદ્વવર વેદિકા આવેલી છે. તે દેવતાઓની ભેગભૂમિ સમાન જણાય છે. આ જગતને વિષે પૂર્વાદિ ચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org