________________
૧૫૬
1 . ( શ્રીવિજયપરિફતતે પછીના પર્વત ને ક્ષેત્ર બમણ વિસ્તૃતા,
એમ સઘલા વર્ષધર ગિરિખંડમાન જણાવતા, ૨૫૪ ૨૫ષ્ટા –હવે સાતે ક્ષેત્રની પહોળાઈ વગેરે જણાવે છે:–ભરત ક્ષેત્રની મધ્યભાગમાં પહોળાઈ પાંચસે છવીસ જોજન અને ૬ કલા પ્રમાણ છે. ત્યાર પછી બંને બાજુએ ઘટતી ઘટતી જાણવી. પરંતુ દરેક સ્થળે તેટલી પહોળાઈ નથી. એક જોજન એટલે ચાર ગાઉ, તેને જે ઓગણીસમે ભાગ તે એક કલા કહેવાય. અથવા ઓગણસ કલાને એક જન થાય એમ સમજવું. ત્યાર પછી અનુક્રમે આવતા વર્ષધર પર્વતે તથા ક્ષેત્રો બમણું બમણા વિસ્તારવાળા જાણવા. આ ક્રમ મહાવિદેહ ક્ષેત્ર સુધી જાણ. ત્યાર પછીના તેની ઉત્તરે આવેલા વર્ષપરે તથા ક્ષેત્રને અર્ધ અર્ધ વિસ્તાર જાણ. એ પ્રમાણે ટુંકમાં વિસ્તાર કહ્યો. હવે તે દરેક ક્ષેત્રને અને ગિરિને વિસ્તાર જણાવાય છે –ભરત ક્ષેત્ર એટલે ઐરવત ક્ષેત્રને વિસ્તાર જાણો. ત્યાર પછી હિમવંત પર્વત અને શિખરી પર્વતનો વિસ્તાર તેથી બમણું એટલે ૧૦૫ર જોજન અને ૧૨ કલાને જાણવો. તેથી બમણ એટલે હિમવંત ક્ષેત્રને અને હૈરણ્યવંત ક્ષેત્રને ૨૧૦૫ જજન અને ૫ કલાને વિસ્તાર જાણુ. ત્યાર પછી મહાહિમવંતને તથા રૂકિમ પર્વતને તેથી બમણે એટલે ૪૨૧૦ જે જન અને ૧૦ કલા એટલે વિસ્તાર જાણ. ત્યાર પછી હરિવર્ષ ક્ષેત્રને અને રમ્યક ક્ષેત્રને ૮૪૨૧ જજન અને એક કલાને વિસ્તાર જાણવે. તે પછી નિષધને અને નીલવંત પર્વતને બમણે એટલે ૧૬૮૪૨ જે જન અને ૨ કલાને વિસ્તાર અને તેથી મહાવિદેહ ક્ષેત્રને બમણે એટલે ૩૩૬૮૪ જે જન અને ૪ ક્લાને વિસ્તાર જાણ. આ બધો વિસ્તાર એકઠા કરીએ ત્યારે એક લાખ યેજન થાય. એટલે-જંબુદ્વીપને વિસ્તાર જાણ. ૨૫૪ ગજદંત પર્વતની બીના વગેરે જણાવે છે -
ઉત્તરે નિષધાઢિની ને મેરૂગિરિની દક્ષિણે,
પૂર્વ પશ્ચિમ વિદ્યુતપ્રભ તેમ સૌમનસગિરિ અને હાથી કેરે દાંત જેવી આકૃતિ એ બેઉની,
બહુ નજીક અસ્કૃષ્ટ સહેજે અંતમાં મેરૂતણી. ૨૫૫ દેવકુરૂની તથા દ્રહની બીના વગેરે જણાવે છે –
એ બે ગિરિની મધ્યમાંહી દેવકુફ યુગલિકતણું,
ક્ષેત્ર એકાદશ સહસ શત આઠ બેતાલીશતણું; એહયેાજન માન ઉત્તર દક્ષિણે વિસ્તારનું,
છે અહીં દ્રહ પાંચ એવું વચન શ્રી જિનરાજનું ૨૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org