________________
શ્રીવ જયપતિઉપર એક હજાર વિસ્તાર વલિ ત્રણ લેકથી.
ત્રણ કાંડથી મેરૂ વિભાગી જાણજે સંક્ષેપથી. ર૩૯
પષ્ટથ-આ મેરૂ પર્વત જમીનમાં એક હજાર જન ઉડે છે. અને ભૂમિથી બહાર નવાણું હજાર જન પ્રમાણ હેવાથી મેરૂની કુલ ઉંચાઈ એક લાખ જનની કહી છે. પૃથ્વી તલ એટલે સૌથી નીચે મેરૂ પર્વત દશ હજાર એજનના વિસ્તારવાળે છે. તથા સૌથી ઉંચે તેને વિસ્તાર એક હજાર જન પ્રમાણ છે. વળી આ મેરૂ પર્વત ત્રણે લેકમાં આવેલે હેવાથી તેને લેક આશ્રીને ત્રણ વિભાગ છે. તેમજ આ મેરૂ પર્વતના ત્રણ કાંડ હવાથી તે અપેક્ષાએ પણ તેના ત્રણ વિભાગ પડે છે, એમ જાણવું. ર૩૯
કાંડ પહેલે મેરૂને હીરા પ્રમુખથી પૂર્ણ છે,
સહસ યોજન માન તેનું તે પછી પર કાંડ છે, સહસ તેસઠ જ રૂચાદિથી તે પૂર્ણ છે,
કંચન શિલામય કાંડ ત્રીજો સહસ છત્રીશ માન છે. ૨૪૦ સ્પષ્ટાર્થ ––આ મેરૂ પર્વતને પ્રથમ કાંડ વિભાગ) જે ખરકાંડ કહેવાય છે તે હીરા વગેરેથી ભરેલ છે. તે એક હજાર જન પ્રમાણ ઉંચે છે. ત્યાર પછી તેની ઉપર બીજો કાંડ ત્રેસઠ હજાર જન ઉંચાઈમાં છે. અને તે રૂપા વગેરેથી ભરેલું છે. તથા તેની ઉપર છત્રીસ હજાર જન પ્રમાણુ ઉંચે ત્રીજો કાંડ આવેલું છે. અને તે કંચન એટલે સુવર્ણમય છે. આ ત્રીજા કાંડને આશ્રીને મેરૂ પર્વત સેનાને (કંચનગિરિ) કહેવાય છે. એ પ્રમાણે ૧૦૦૦+ ૬૩૦૦૦+૩૬૦૦૦ એમ ત્રણ વિભાગ મળીને મેરૂ પર્વતની એક લાખ એજનની ઉંચાઈ જાણવી, અને આ રીતે ત્રણ પ્રકારના કાંડની અપેક્ષાએ મેરૂ પર્વતના ત્રણ વિભાગ જાણવા ૨૪૦
મેરૂ પર વૈર્ય કેરી ચૂલિકા ઊંચાઈમાં,
ચાલીશ યોજન બાર એજન મૂલના વિસ્તારમાં મધ્યભાગે આઠ જન ઉપર જન ચારને,
વિસ્તાર મેરૂ તલે વલય ભદ્રશાલ આશ્રમ શાંતિને, ૨૪૧
પછાર્થ –મેરૂ પર્વતની ઉપર ચૂલિકા આવેલી છે. તે ચૂલિકા વૈડૂર્ય રત્નમય છે. તથા તેની ઉંચાઈ ચાલીસ જનની છે. તે ચૂલિકાને મૂલમાં બાર એજનને વિસ્તાર છે. મેચ ભાગે એટલે વચમાં આઠ જનને વિસ્તાર છે અને ઉપર ચાર જનને વિસ્તાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org