________________
થી દેશનચિંતામણિ ભાગ બીજો ]
૧૦૭ ત્રણ વેગ એમ ૧૧ ગ જાણવાં. તેમાં સત્ય મનેયેગ, અસત્ય મનેયેગ, મિશ્ર મને
ગ અને અસત્યામૃષા માગ એ ચાર મનના ગ. અને તેજ નામના ચાર વચનના ચેગ તથા વૈક્રિય યુગ, વૈક્રિય મિશ્ર વેગ અને કાશ્મણ વેગ એ ત્રણ કાયાના વેગ જાણવા. વળી નારકીના છને ઉપગ નવ હોય છે, એટલે પૂર્વે કહેલા ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૩ દર્શન મળી નવ ઉપગ જાણવા. વળી તેમની ઉપજવાની સંખ્યા એટલે એક સમયમાં ઉપજતા નારકીઓની સંખ્યા સંખ્યાતી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતી જાણવી. તેમજ વન એટલે એક સમયની મરણની સંખ્યા પણ સંખ્યાતી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતી જાણવી. ૧૯૩ વિરહ બાર મુહૂર્તને ઉપપાત ચ્યવન જન્યથી,
એક ને બે ત્રણ તણો એક સમય વિરહ જઘન્યથી; દસ સહસ વર્ષો, જવને આવું પહેલી નરકના
આધમતરે તે પછી વધતી સ્થિતિ ઈમ ભૂલ ના. ૧૯૪ સ્પષ્ટાથે –સાતે નારકોની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનું અંતર છે. એટલે નારકોમાં કોઈ પણ જીવ ઉપજે નહિ તે વધારેમાં વધારે તેટલે વખત ઉપજતું નથી. એ ઉપપાત એટલે ઉપજવાને વિરહ એટલે આંતરૂં જાણવું તેવી જ રીતે અવન એટલે મર
નું પણ તેટલું જ અંતર જાણવું. તેટલા વખત સુધી સાતે નારકીમાં કોઈ પણ જીવ મરતે નથી. જઘન્યથી બંનેને વિરહ કાલ એક સમય પ્રમાણ જાણ. હવે નારકીઓનું આયુષ્ય જણાવે છે–નારકીમાં જઘન્યથી ૧૦ હજાર વર્ષનું આયુષ્ય જાણવું. તેટલું આયુષ પહેલી રત્નપ્રભા નારકીના પહેલા પ્રતરની અપેક્ષાએ જાણવું. ત્યાર પછીના બીજા ત્રીજા વગેરે પ્રતિરોમાં અધિક અધિક આયુષ્ય જાણવું. ૧૯૪ નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય વગેરેની બીના બે કલાકમાં જણાવે છે – એક ત્રણ સગ દશ ને સત્તર વીસ તેત્રીસ સાગરા,
અનુક્રમે ઈમ સાત નરકે આયુ ઉત્કૃષ્ટા ખરા; પૂર્વમાં ઉત્કૃષ્ટ આયુ આગલી નરકે બને,
નાનું આયુ એમ છેવટ જાણવું ઈમ પ્રવચને. ૧૫ સ્પષ્ટથ–પહેલી નારકોમાં ઉત્કૃષ્ટથી એક સાગરોપમનું આયુષ્ય જાણવું, બીજી નારકીમાં ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમનું આયુષ્ય, ત્રીજી નારકીમાં સાત સાગરોપમનું આયુષ્ય, ચેથી નારકીમાં દશ સાગરોપમનું આયુષ્ય, પાંચમી નારકીમાં સત્તર સાગરોપમનું આયુષ્ય, છઠ્ઠો નારકીમાં બાવીસ સાગરોપમનું આયુષ્ય અને સાતમી. નારકીમાં તેત્રીસ સાગરોપમનું ઉત્કૃષ્ટથી આયુષ્ય જાણવું. પહેલી નારકોના ઉત્કૃષ્ટ આયુષ્ય જેટલું બીજી નારકીનું જઘન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org