________________
શ્રી દેશનાચિંતામણિ ભાગ બીજે ]
૧૦૯
જેટલું આયુષ્ય માંધ્યુ હાય તેટલું આયુષ્ય પૂરૂ થયા પછીજ ત્યાંથી નીકળી શકે. માટે જ કહ્યું કે ઉપરની બીના ક્ષેત્રની ઉષ્ણતા (ગરમી) સમજવા માટે જણાવી છે. ૧૯૭
પરમાધામિક કૃત વેદનાદિની મીના જણાવે છે—
અસુર પરમાધામિ દેવા પ્રથમની ત્રણ નરકમાં, નારકાને પીડતા પ્રાયિક વચન સેન પ્રશ્નમાં; તેસઠ શલાકા પુરૂષ કેરા ચરિત્રે ચાથી વિષે, અસુર પરમાધામિ કૃત પીડા તણી બીના દીસે.
૧૯૮
સ્પષ્ટા :-હવે અસુરકુમાર નિકાય નામે ભુવનપતિ દેવાને જે ભેદ છે તેમાં ઉપજનાર જે પરમાધામી નામે દેવા તેમની કરેલી બીજી પરમધામિક કૃત વેદના જાણવી. આ વેદના પ્રાયે પ્રથમની ત્રણ નારકીએમાં હાય છે એ પ્રમાણે સેન પ્રશ્નમાં કહ્યું છે. પરંતુ ત્રેસઠ શલાકા પુરૂષ ચરિત્રને વિષે કહ્યું છે કે ચેાથી નારકીમાં પણ પરમાધામ અસુર દેવા વડે કરાતી વેદના ડાય છે. (એ મતાંતર જાણવા.) તે ખીના ટુંકામાં આ પ્રમાણે જાણુવી, તેસઠ શલાકા પુરૂષ ચિરત્રના ૭મા પમાં કહ્યું છે કે સીતેન્દ્ર રામચન્દ્ર કેલીને પૂછે છે કે લક્ષ્મણ અને રાવણુ હાલ કઈ ગતિમાં છે? જવાબમાં પૂજ્ય શ્રી રામચંદ્ર કેવલીએ કહ્યું કે હૈ સીતેન્દ્ર ! જેમણે પૂર્વ ભવમાં નિયાણું કરી વાસુદેવપણું કે પ્રતિવાસુદેવપણું મેળવ્યું છે, તે લક્ષ્મણ વાસુદેવ અને (ભાણેજ શ બૂક સહિત) રાવણુ પ્રતિવાસુદેવ હાલ ચાથી નરકમાં ત્રણ પ્રકારના તીવ્ર દુ:ખ ભાગવી રહ્યા છે કારણ કે જીવાની ગતિ કર્મને આધીન છે. નરકના આયુષ્યને ભાગવીને રાવણુ અને લક્ષ્મણ પૂર્વ વિદેહના આભૂષણુ રૂપ વિજયાવતી નગરીને વિષે સુનંદ અને રાહિઙ્ગીના પુત્ર જિનદાસ અને સુદર્શન નામે થશે. અહીં રાવસુના છવ જિનદાસ થશે, ને લક્ષ્મણના જીવ સુદČન થશે, એમ સમજવું. અહીં તે અને જિનધર્મની આરાધના કરશે, અંતે મરણ પામી અને બંધુએ સૌધર્મ નામના વ્હેલા દેવઢાકમાં દેવપણું પામશે. ત્યાંથી આયુષ્યના અંતે ચોને પૂર્વે કહેલી વિજયાપુરી નગરીમાં જ શ્રાવક થશે. ત્યાંથી મૃત્યુ પામી હરિવ ક્ષેત્રમાં અને પુરૂષા થશે. ત્યાંથી મૃત્યુ પામીને દેવલાકમાં જશે. ત્યાંથો ચવી પાછા વિજયાપુરીમાં કુમારત્તિ રાજા અને લક્ષ્મી રાણીના (રાવણુના જીવ) જયકાંત અને (લક્ષ્મણુના જીવ) જયપ્રભ નામે કુમારા થશે. ત્યાં જિનાક્ત સચમને પાળીને મૃત્યુ પામી બંને લાંતક દેવલાકમાં દેવપણુ પામશે. તે સમયે તું અચ્યુત દેવલાકમાંથી ચવો આ ભરતક્ષેત્રમાં સ રત્નમતિ નામે ચક્રવત્તી થઇશ અને તેમને (શવણુ અને લક્ષ્મણુ) લાંતક દેવલેાકમાંથી ચવીને અનુક્રમે (રાવણના જીવ) ઇંદ્રાયુધ અને (લક્ષ્મણુના જીવ) મેમ્બરથ નામે તારા પુત્રા થશે. પછી તું દીક્ષા લઈને વૈજયંત નામના ખીજા અનુત્તર વિમાનમાં દેવ થઈશ. આ અવસરે રાવણુના જીવ ઈંદ્રાયુધ શુભ ત્રણ ભવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org