________________
૧૪૨
[ શ્રીવિજયપઘસરિતપાંચમાં ગતિ બે ગતિથી આગતિ બે વેદ એ,
પ્રજ્ઞાપના સૂત્રે કહો વિસ્તાર મનમાં ધારિયે; વ્યંતરો ને વાણવ્યતર સોલમાં દેહાદિએ,
દ્વાર સરખા માનીએ ને થીર દીલથી ધારીએ, ૨૨૦ સ્પટાર્થ:–વ્યન્તર દેવોની બાદર પૃથ્વીકાય, બાદર અપકાય, બાદર વનસ્પતિકાય, ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય એ પાંચમાં ગતિ થાય છે એટલે એ પાંચ ઠેકાણે વ્યક્તર દેવે ઉપજે છે. તથા ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ એ બેની વ્યન્તરમાં આગતિ જાણવી. એટલે એ બે ગતિમાંથી મરીને વ્યક્તરમાં ઉપજે છે. આ દેવામાં સ્ત્રીવેદ અને પુરૂષદ એમ બે વેદ હોય છે. આ બાબત પ્રજ્ઞાપના સૂત્રમાં વિસ્તારથી કહ્યો છે. આઠ વ્યન્તર અને આઠ વાણવ્યન્તર એ સેલને વિષે શરીર વગેરે દ્વારે સરખાં જાણવાં. અને તેને સ્થિર ચિત્તથી વિચાર કર. ૨૨૦
તિચક્રનું સ્થાન તથા ચંદ્રાદિકની સંખ્યાની બીના પાંચ લેકમાં જણાવે છે – રત્નપ્રભાના તલથી ઉપરે સાતસે નેવું અને,
યોજનો જાતાં ઈહાં અવધાર જ્યોતિષ્પકને પ્રથમ તારા તાસ ઉપરે સૂર્ય દશ જિને,
ચંદ્ર એંશી યોજને શશિથી ગ્રહે વીસ જને. ૨૨૧ ૫ટાર્થ – હવે તિષી દેવનાં વિમાને કયે ઠેકાણે આવેલાં છે તે જણાવે છે. રત્નપ્રભા નારકીના ઉપરના તળીયાથી (સમભૂલા પૃથ્વીથી) સાતસો ને નેવું ભેજન ઉપર જઈએ ત્યારે જ્યોતિષ ચક્રના વિમાનની શરૂઆત થાય છે. સાતસે નેવું જન જઈએ ત્યારે પ્રથમ તારાના વિમાન આવે છે. તેના ઉપર દશ જન જઈએ ત્યારે એટલે સમભૂતલા પૃથ્વીથી આઠસે યેજન ઉપર ચઢીએ ત્યારે સૂર્યનાં વિમાન આવે છે. ત્યાંથી ઉપર એંસી જન જઈએ ત્યારે ચંદ્રનાં વિમાને આવે છે. એટલે સમભૂલા પૃથ્વીથી આઠ એંસી જન ઉપર જઈએ ત્યારે ચંદ્રનાં વિમાને આવે છે. ત્યાંથી વિસ જન સુધીમાં ગ્રહનાં વિમાને આવેલાં છે. એટલે આઠસે એંસીથી નવસે જન સુધીમાં ગ્રહોનાં વિમાને છે. એ પ્રમાણે સાતસો નેવુંથી નવસે જન સુધીમાં એટલે કુલ એકસે દશ જન સુધીમાં જ્યોતિષી દેનાં વિમાને આવેલાં છે. ૨૨૧ એકસો દશ વેજને સ્થિતિ એમ તારાદિકતણી,
સૂર્યાદિ સંખ્યા પાંચ સાબીતી કરાવે જ્ઞાનની મધ જંબૂઢીપ તિક ભમતું મેરૂથી,
અગીઆરસે એકવીશ પેજન દૂર મંડળ રૂપથી,
૨૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org