________________
ક ૧૪૪
[ શ્રીવિજયપધસૂરિકૃતએક શશિ પરિવાર અઠયાશી ગ્રહ સંભારીયે,
નક્ષત્ર અયાવીસ આદ્રાં પુષ્ય આદિક ધારીયે. . રર૫
સ્પષ્ટાર્થ –પુષ્પરાવર્તના પ્રથમ અમાં હેતેર ચંદ્ર અને હેતેર સૂર્ય જાણવા. અડધે પુષ્પરાવર્ત મનુષ્ય લેકમાં ગણાય છે માટે અહીં પુષ્કરા લીધે છે. બાકીના અર્ધ પુષ્કરાવમાં પણ ચંદ્ર સૂર્ય તે છે પણ તે મનુષ્ય ક્ષેત્રની બહાર છે અને સ્થિર છે તેથી લીધા નથી. એ પ્રમાણે જંબુદ્વીપના ૨, લવણ સમુદ્રના ૪, ધાતકી ખંડના ૧૨, કાલેદધિના ૪૨ અને પુષ્કરાર્થના ૭૨ મળી (૨+૪+૧૨+૨+૭૨=૧૩૨) એક સે બત્રીસ ચંદ્ર અને એક સે બત્રીસ સૂર્ય અઢી દ્વીપમાં જાણવા. એક એક ચંદ્રને અઠયાશી ગ્રહને પરિવાર જાણ. તેમજ આદ્ર પુષ્ય વગેરે અઠાવીસ નક્ષત્રને પરિવાર જાણ. ૨૨૫ ચંદ્રાદિના વિમાનનું પ્રમાણ વગેરે બે શ્લોકમાં જણાવે છે – છાસઠ સહસ નવસો પંચોતેર કડાકોડી માનિયે,
તારા તણી સંખ્યા તથા શશિનું વિમાન વિચારીયે; એક યોજન ભાગ એકસઠ ભાગ છપન્ન તેહના,
તેટલો વિસ્તાર ને અડતાલીશ ભાગે સૂર્યના. રર૬ અર્ધ યોજન માન ગ્રહના એક ગઉ નક્ષત્રનું,
માન ગુરૂએ તારકનું જાણ અધ ગાઉનું; પંચ ધનુ શતમાન ઓછું માન તારક વર્ગનું,
વિસ્તાર ક્ષેત્ર માસ માંહો એહમાન વિમાનનું, રર૭ સ્પષ્ટાઈ–વળી છાસઠ હજાર, નવસે પંચેતેર કડાકેડી પ્રમાણે તારાની સંખ્યા એક ચંદ્રના પરિવારમાં જાણવી. એ પ્રમાણે એક ચંદ્રને ગ્રહ, નક્ષત્ર તથા તારા પરિવાર જાણુ. તથા ચંદ્રના વિમાનનું પ્રમાણુ એક એજનના એકસઠ ભાગ કરીએ તેવા છપન ભાગ પ્રમાણ એટલે જ જનનું જાણવું. તથા સૂર્યના વિમાનનું પ્રમાણ એક જનના એકસઠીયા ૪૮ ભાગનું એટલે શુંજન પ્રમાણ જાણવું. ગ્રહના વિમાનનું પ્રમાણ અર્ધા
જનનું જાણવું. તથા નક્ષત્રના વિમાનનું પ્રમાણ એક ગાઉનું જાણવું. ગ્રહના વિમાનનું ઉત્કૃષ્ટ પ્રમાણ અર્ધા ગાઉનું જાણવું અને જઘન્યથી પાંચસે ઘનુષ્યનું અથવા છ ગાઉનું પ્રમાણ જાણવું. એ પ્રમાણે જ્યોતિષીના વિમાનનું પ્રમાણ (વિસ્તાર) ક્ષેત્ર માસમાં જણાવ્યું છે. ર૨૬–૨૨૭
ચંદ્રાદિના વિમાનને વહન કરનાર અભિગિક દેવોની બીના વગેરે બે શ્લેકમાં જણાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org