________________
[ બી વિજ્યપદ્ધકૃિતउचैः श्वेतातपत्रं चतुरुदधितटीसंकटा मेदिनीयं,
पाप्यन्ते यत्मभावात्रिभुवनविजयी सोऽस्तु ते धर्मलाभः ॥ १॥
અર્થ જેના પ્રભાવથી મદેન્મત્ત હસ્તીઓ, પવનના વેગને જીતનારા ઘડાઓ, રથના સમૂહ, વિલાસવાળી સ્ત્રીઓ, ચલાયમાન શ્વેત ચામરેથી શોભતી રાજ્યલક્ષમી, મોટું વેત છત્ર અને ચાર સમુદ્ર પર્વતની સમગ્ર પૃથ્વી પ્રાપ્ત થાય છે. તે ત્રિભુવનને જીતનારે ધર્મલાભ રૂપ આશીર્વાદ તને હે. ૧
આ પ્રમાણે સૂરિનાં વચન સાંભળી તેમના ગુણથી હર્ષ પામેલા રાજાએ તેમને એક કરોડ સોનામહોર આપી, પરંતુ અરિ નિસ્પૃહ હોવાથી તેમણે તે ધર્મસ્થાનમાં સ્થાપન કરાવી.
ઈત્યાદિ અનેક દષ્ટાંતે ઉચિત દાન સંબંધી જાણવા.
હવે કીતી દાન એટલે કીતિને મેળવવાની ઈચ્છાથી ભિક્ષુકાદિકને જે દાન આપવું તેને કીર્તિદાન કહે છે. તેના દષ્ટાંતે નીચે પ્રમાણે--
એકદા સપાદલક્ષ દેશ (માળવા) ના અધિપતિ અર્ણ નામના રાજા ઉપર દિગ્વિજય માટે નીકળેલા કુમારપાળે ચડાઈ કરી. તે વખતે ઘોડાના પલાણને સ્વારે પાસે Sાવ્યા. તે જોઈને તેની સાથેના તેર સામંત રાજાઓએ મશ્કરી કરી કે-“આ વાણીયા જે કુમારપાળ લડાઈમાં શું (સામ) કરશે?” આ તેઓને અભિપ્રાય જાણીને કુમારપાળે સેળ મણ સેપારીની ગેણી માર્ગમાં પડી હતી, તેને ભાલાના અગ્ર ભાગવડે ઉંચી કરીને ઉછાળી અને લેઢાના સાત મેટાં કડાયાને પરસ્પર અથડાવીને લેઢાના ભાલાવડે ફોડી નાંખ્યાં. તે અવસરે ગ્ય વચન બોલવામાં ચતુર એવા આમભટ્ટે કહ્યું કે
रे रखे लहु जीवडा, रणे मयगळ मारे; न पीये अणगल नीर, लेही राय संहारे; अवर न बंधे कोइ, सधर रयणायर बंधे; वगे राय परमार, अपर राय निरुंधे; ए कुमारपाळ कोपे चडयो, फाडी सात कडाहा
તીર મનરો, તેની તેવી વાત છે ? આ કવિત સાંભળીને રાજાએ તેને કવિતના પ્રત્યક્ષરે અર્થાત અક્ષર જેટલા ઘેડા આપ્યા.
એકદા કુમારપાળ રાજા શ્રી હેમાચાર્ય ગુરૂને દ્વાદશાવર્ત વંદના પૂર્વક વંદન કરીને ખમાવતા હતા. તે વખતે ગુરૂએ તેના પૃષ્ઠ ઉપર હાથ મૂક્યો. તે જોઈને ગાગલિ નામનો કવિ બોલ્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org