________________
શ્રી દશના ચિંતામણિ ભાગ બીજો ]
૧૦૭ એક યોજન ભાગ ત્રીજે ઘને દધિમાં વૃદ્ધિ એ,
ઘનવાતમાં ગભૂત એક તણો વધારો ધારીએ. ૧૮૫ સ્પષ્ટાર્થ –તે ઘનવાતને ફરતે ચારે બાજુ તનવાત આવે છે તેને વિસ્તાર દેઢ જન એટલે જ ગાઉ પ્રમાણુ જાણો. આ પ્રમાણે પહેલી રત્નપ્રભા નારકીના ત્રણ વલયને વિસ્તાર કહ્યો અને તે દસકામના મળી કુલ ૧૨ જન પ્રમાણ જાણ. એટલે રત્નપ્રભા નારકીથી ૧૨ જન છેટે ચારે બાજુએ અલોક આવેલું છે. હવે બાકીની છે. નારકીઓને વિષે ઘોદધિ વગેરે ત્રણે વલયમાં કેટલી કેટલી વૃદ્ધિ થાય છે તે જણાવે છે-ઘને દધિના પહેલા વલયમાં પહેલી નારકીમાં ( જન છે, તેમાં દરેક નારકી દીઠ એક
જન અને ઉપર એક એજનનો ત્રીજો ભાગ એટલી વૃદ્ધિ જાણવી અને ધનવાતના વલયમાં દરેક નારકી દીઠ એક એક ગાઉની વૃદ્ધિ જાણવી. ૧૮૫ તનુવાત માહી ગાઉ કેરો ભાગ ત્રીજે માનીએ,
એમ બીજી નરક આદિ વિષે પ્રમાણ વધારીએ; મંડળે ત્રણ ઘનેદધિ ઘનવાતના તનુવાતના,
ઉંચાઈમાં નિજ પૃથ્વીની ઉંચાઈ જેવા જાણવા. ૧૮૬ સ્પષ્ટાથે-તનવાતના વલયમાં દરેક નારકી દીઠ એક ગાઉને ત્રીજો ભાગ વધારે. એ પ્રમાણે બીજી નારકીથી સાતમી નારકી સુધી વધારે કર. એ પ્રમાણે ત્રણે વલમાં વૃદ્ધિ કરતાં સાતમી નારકમાં ઘોદધિનું વલય આઠ જન પ્રમાણે, ઘનવાતનું વલય છે
જન પ્રમાણ, અને તનવાતનું વલય બે જોજન પ્રમાણ થાય છે. અને તેથી સાતમી નારકીથી સોળ યોજન છેટે આલેક આવે છે. આ વનોદધિ, ઘનવાત, અને તનવાત એ ત્રણે વલની ઉંચાઈ દરેક નરક પૃથ્વીની ઉંચાઈ પ્રમાણે જાણવી. જેમકે પહેલી નારકીને પૃથ્વી પિંડ એક લાખ એંસી હજાર જન પ્રમાણને છે તે આ ત્રણે વલચેની ઉંચાઈ પણ તેટલી જ જાવી. એ પ્રમાણે સાતે નારકીનાં વલયની ઉંચાઈ સમજવી. ૧૮૬ ઘનેદાધ આદિ વડે ધારણ કરાઇ પૃથ્વી એ,
ત્યાંજ નરકાવાસ જ્યાં દુખ નારકીઓ ભેગ; નીચે જતાં આવાસ ઓછા પણ વધંતા યાતના,
રાગ લેયા દુઃખ તનુનું માન આયુ જીવના. ૧૮૭ સ્પષ્ટાર્થ:--આ સાતે પૃથ્વીઓ ઘનોદધિ વગેરે ત્રણ વલયેના આધારે ધારણ કરાએલી એટલે રહેલી છે. એટલે પૃથ્વીપિંડ ઘનોદધિના આધારે રહ્યો છે ઘનેદધિ ઘનવાતના આધારે રહ્યો છે. અને ઘનવાત તનવાતના આધારે રહેલ છે. તથા તનવાત આકા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org