________________
૧૦૨
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
એક લાખ ને અઢાર હજાર જોજનની જાડાઈ કહી છે. છઠ્ઠી નરકની એક લાખ ને સેાળ હજાર જોજનની જાડાઈ તથા સાતમી નરકની એક લાખને આઠ હુજારોજનની જાડાઈ જાણવી. એ પ્રમાણે સાતે નરકસ્થાનાના એછે આછા વિસ્તાર જાણવા. હવે સાતે નારકીમાં નરકાવાસાની સંખ્યા જણાવે છે:—પહેલી નારકીમાં ત્રીસ લાખ નરકાવાસા છે, ખીજી નારકીમાં પચ્ચીસ લાખ, ત્રીજી નારકીમાં પંદર લાખ, ચોથી નારકોમાં દશ લાખ, પાંચમી નારકીમાં ત્રણ લાખ, છઠ્ઠી નારકીમાં એક લાખમા પાંચ આછા એટલે ૯૯૯૯૫ નરકાવાસા છે. અને સાતમી નારકીમાં પાંચ નરકાવાસા એમ સાતે નારકીમાં થઈને કુલ ચોરાસી લાખ નરકાવાસા જાણવા. ૧૮૧–૧૮૨
ઘનેાધિ આદિની ખીના વિગેરે પાંચ લેાકેામાં જણાવે છે——
પ્રત્યેક પૃથ્વીની મધ્યમાંહી કહ્યો પ્રથમ ધનાધિ એ,
જાડાઇમાં વીસ સહસ ચેાજન તેહની નીચે અને; ધનવાત તેડુ અસંખ્ય યાજન તક પછી તનુવાત એ, ધનવાતની નીચે અસંખ્યક ચાજને આકાશ એ.
૧૮૩
સ્પષ્ટા —રત્નપ્રભા વગેરે દરેક નરકની નીચે ઘનાબ્ધિ એટલે ઘનાદધિનું વલય આવેલું છે. તેની નીચે ઘનવાતનું વલય, અને તેની નીચે તનવાતનું વલય અને તેની નીચે આકાશ આવેલું છે. તેમાં દરેક નારકીની નીચે વીસ હજાર યેાજન મધ્યમાં જાડાઈ વાળા ઘનેધિ છે. અને તેની નીચે અસંખ્ય ચેાજત સુધી ઘનવાત, તેની નીચે અસંખ્ય ચાજન સુધી તનવાત અને તેની નીચે અસંખ્ય યાજન સુધી આકાશ હાય છે. ૧૮૩
મધ્યની જાડાઈથી તેઓ ક્રમે હીણા થતા,
જેથી અતેજ કંકણ આકૃતિને ધારતા; રત્નપ્રભાંતે યાજના છ વિસ્તાર એડ ધનાબ્ધિતા,
૧૮૪
ધનવાત તસ ચામર તસ વિસ્તાર સર્વાંચ યાજના. સ્પાથ:--આ પ્રમાણે દરેક નારકીની નીચે ખરાખર મધ્યમાં એ ચારે વલયની જાડાઈ જાણવો. આ મધ્યની જાડાઈથી તેઓ ક્રમે ક્રમે હીન હીન થતાં થતાં અંતે એટલે ઉપરના ભાગમાં કંકણુ જેવા આકારવાળા જણાય છે. રત્નપ્રભા નામની પહેલી નારકીના અંતે એટલે ઉપરના તલા આગળ ચારે ખાજી છ યેાજન પ્રમાણુ જાડું` ધના ધનુ' વલય રહે છે. તેને ચારે માજી ક્રૂરતા ધનવાત આવેલા છે. તેના વિસ્તાર સાડા ચાર ચેાજન પ્રમાણુ જાણવા. ૧૮૪
Jain Education International
ધનવાત ફરતા ગાઉ ષષ્ઠ તનુવાત વિસ્તૃત જાણીયે, શેષ નરકે ધનેાદાધ માનાદિ વૃદ્ધિ વિચારીયે;
For Personal & Private Use Only
www.jainelibrary.org