________________
E
૧૦૦
[ શ્રી વિજયબ્રસુકિતઉલક (ઉપર) એમ ત્રણ પ્રકારે લોક કહ્યો છે. તેમાં નીચેના અધે લેકમાં એક એક શજ પ્રમાણુના એક એક એમ કુલ સાત રાજમાં સાત નરકસ્થાને આવેલા છે. ઉપરની પહેલી નારકી સાંકડી છે, કારણ કે તે એક રાજ પ્રમાણ પહેલી છે. ત્યાર પછી અનુક્રમે નીચે નીચેની નારકીઓ એક એકથી પહોળી હોવાથી છેવટની નીચેની સાતમી નારકી સૌથી વધારે પહોળી છે, કારણ કે તેનું નીચેનું તળીઉં સાત રાજ લાંબું અને સાત રાજ પહાળું છે. આ સાતે પૃથ્વીએ મહા બલવાન ઘને દધિ (જામી ગએલા પાણી)ના વલયથી વનવાત (જામી ગએલા વાયરા)ના વલયથી તથા તનવાત (પાતળા થઈ ગએલા વાયરા)ના વલયથી એમ ત્રણ વલયથી વીંટાએલી છે. ૧૭૭
આઠ રૂચક પ્રદેશની બીના વગેરે જણાવે છે – રચક પ્રદેશ તણું અપેક્ષા અધ લેકાદિક વિષે,
મેરૂ મધ્યે ગાયના આંચળ સમા આઠે દસેક ચાર ચાર પ્રદેશ નીચે ઉપર અડ ખ પ્રદેશમાં,
આઠ રૂચક પ્રદેશની બીના કહી સંક્ષેપમાં. ૧૭૮ ૫બ્દાર્થ –-અલેક વગેરે ત્રણ લેક રૂચક પ્રદેશની અપેક્ષાએ કહેલા છે. આઠ રૂચક પ્રદેશ છે અને તે મેરૂ પવર્તની અંદર ગાયના આંચળના આકારે આવેલા છે. હો રાજ લેકના બરોબર મધ્યમાં બે સૌથી નાના પ્રતરે એક રાજ લાંબા અને એક રાજ પહેળા આવેલા છે. તે બે પ્રતરમાં બરાબર મધ્યમાં મેરૂ પર્વતની અંદર ચાર આકાશ પ્રદેશ નીચેના પ્રતરમાં અને ચાર આકાશ પ્રદેશ ઉપરના પ્રતરમાં એમ ગાયના આંચળના આકારે આઠ રૂચક પ્રદેશો ગોઠવાયેલા છે. અને તે ચૌદ રાજલોકના મધ્યબિંદુ સમાન જાણવા. એ પ્રમાણે આઠ રૂચક પ્રદેશની બીના ટુંકાણમાં જાણવી. ૧૭૮ તિર્થક તથા અધોલેકની મર્યાદા વગેરે જણાવે છે -- તેહ રૂચક પ્રદેશની નીચે ઉપર નવ નવ શતા,
જન સુધી જિનરાજ તિછલકને ફરમાવતા આજ તિછ લોક નીચે નૈન નવસે યોજને,
સાત રાજ પ્રમાણ ભાખ્યો અલેક સકલ જિને. ૧૭૯ સ્પષ્ટાર્થ –તે રૂચક પ્રદેશની ઉપર નવો જન અને નીચે નવસે જન એમ કુલ અઢારસો યેાજન પ્રમાણુ તીછો લેક છે. એમ શ્રી જિનેશ્વરેએ કહ્યું છે. આ તીર્થો હેલની નીચે સાત રાજમાં નવસે યેાજન ઓછા કરીએ તેટલા પ્રમાણવાળો અધે લોક છે. એમ સર્વ તીર્થકર એ કહ્યું છે. ૧૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org