________________
[ શ્રી વિજયપઘસકૃિતતે નંદિપુરના મિત્રરાજાને શ્રીયક નામને રસ હતે. માંસાહારાદિના પાપે છઠ્ઠી નરકના દુઃખ લેગવી અહીં સૌર્યદત્તપણે જમે. તે કાલક્રમ માટે થયે ત્યારે યમુના નદીના હદને ગાળવા વગેરેને ધંધે કરતે હતેા. માંછલાનું માંસ ખાતા ગળામાં મસ્થ કંટક ( કાંટાં જેવું હાડકું) ચેટી ગયું, તેની તીવ્ર વેદના ભેગવી પહેલી નરકે ગયે વગેરે બીના જણાવી છે.
નવમા દેવદત્તાનામના અધ્યયનમાં હિડનામનાનગરના શ્રમણ દત્ત રાજા અને શ્રીરાણુને પુષ્યનંદિ કુમાર નામે પુત્ર હતો, આ નગરની બહાર પૃથ્વી અવતંસક નામના ઉદ્યાનમાં ધરણ યક્ષનું મંદિર હતું. દત્ત-કૃષ્ણત્રીને દેવદત્તા નામે પુત્રી હતી. અહીં શ્રી વીર પ્રભુ પધાર્યા વગેરે જણાવ્યા બાદ દેવદત્તાના પૂર્વ ભવની બીના જણાવતાં પ્રભુદેવે કહ્યું કે સુપ્રતિહાર્ય નામના મહાસેન રાજા અને ધારિણી રાણીને સિંહસેન કુમાર નામે પુત્ર હતું, તેને શ્યામા પાણી વગેરે પાંચસો રાણી હતી. તેમાં શ્યામાં રાણી સિવાય બાકીની રાણી ઉપર સિંહસેન કુમારને અરૂચિ હતી. તેથી ૪૯૯ રાણીની માતાએ સિંહસેનની ઉપર દ્વેષ રાખે છે. તે વાત શ્યામા રાણીએ પોતાના સ્વામિ સિંહસેનને જણાવી. તેણે તે સર્વે ૪૯ સાસુઓને કૂટાગારમાં રાખી રાતે લાહ્ય સળગાવી મારી નાંખી, આવા હિંસાદિના પાપે સિંહસેન મરીને છઠ્ઠી નરકના દુખ જોગવી અહીં દેવદત્તા પણે જન્મે. તેના લગ્ન પુષ્યનંદિ કુમારની સાથે થયા. તે માતાની ભક્તિ બહુ કરતે હતું, તે દ્વેષથી દેવદત્તાએ શ્રીરાણ સાસુને મારી નાંખી, તે વાત જાણી દેવદત્તાને પુષ્યનકદિએ મરાવી નાંખી, મરીને તે પહેલી નરકે ગઈ વગેરે બીના જણાવી છે.
દશમા અંજૂ નામના અધ્યયનમાં વર્ધમાન નામના નગરમાં વિજયમિત્ર નામે રાજા હતો, તેની હાર માણિભદ્ર યક્ષનું મંદિર હતું. ધનદેવની પ્રિયંગુ નામની સ્ત્રીને અંજૂ નામે પુત્રી હતી. અહીં સમવસરેલા શ્રીવીર પ્રભુએ તે અંજીના પૂર્વ ભવની બીના જણાવતાં કહ્યું કે-તે પાછલા ભવમાં ઈદ્રપુર નગરમાં રહેનારી પૃથ્વીશ્રી નામે વેશ્યા હતી. તે વિષયાસક્ત થવાથી મરીને છઠ્ઠી નરકે ગઈ અહીં અંજૂ પુત્રી પણે ઉપજી ઈદ્રપુરના ઈંદ્રદત્ત રાજાની રાણી થઈ, નિશુલની પીડા ભોગવતાં મરણ પામી પહેલી નરકે જઈ વગેરે બીના જણાવી છે. અહીં પહેલા શ્રત સ્કંધના ૧૦ અધ્યયનેને ટુંક પરિચય પૂર્ણ થયે.
હવે બીજા તસ્કંધના સુબાહુ અધ્યયન વગેરે ૧૦ અધ્યયનેમાંના પહેલા સુબાહુ અધ્યયનમાં કહ્યું છે કે-હસ્તિ શીર્ષ નગરમાં અદીનશત્રુ રાજાને ૫૦૦ રાણીઓ હતી. આ નગરની હાર પુષ્પકરંડક નામના બગીચામાં યક્ષનું મંદિર હતું અહીં પ્રભુશ્રી વીર પરમાત્મા પધાર્યા. દેશને સુણી સુબાહુ કુમારે શ્રાવક ધર્મ સ્વીકાર્યો. તેના પૂર્વ ભવની બીના જણાવતાં પ્રભુ દેવે કહ્યું કે-હસ્તિનાપુરમાં સુમુખ નામે શેઠ રહેતા હતા, તેમણે ધર્મશેષ સ્થવિરના શિષ્ય સુદત્ત નામના મુનિને ભાવ પૂર્વક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org