________________
શ્રી રશના ચિંતામણિ ભાગ બીજો ] ગુણસ્થાને હતા, ત્યાંથી વિશુદ્ધિ વધવા માંડે છતે ક્ષપકશ્રેણિ આરંભી આઠમા અપૂર્વકરણ નામના ગુણસ્થાનકે આવી શુક્લધ્યાન વડે સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ તથા અપૂર્વ મેહનીય, મિશ્ર મોહનીય અને સમક્તિ મોહનીય એ સાત પ્રકૃતિને ક્ષય થાય ત્યારે ક્ષાયિક સમક્તિ થાય છે. આ સમક્તિવાળા જે આયુષ્ય ન બાંધ્યું હોય તે તેજ ભવમાં મેક્ષે જાય છે. અને જે આયુષ્ય બળ્યું હોય તે ત્રણ અથવા ચાર ભવે મોક્ષે જાય છે. જેણે દેવ અથવા નારકીનું આયુષ્ય બાંધ્યું હેય તે ત્રીજે ભવે મોક્ષે જાય. અને જે યુગલિક મનુષ્ય, અથવા યુગલિક તિર્યંચનું આયુષ્ય બષ્યિ હેય તે એથે ભવે મોક્ષે જાય. સામાન્ય મનુષ્ય અને સામાન્ય તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય તેને ધ્યાયિક સમક્તિ થતું નથી. આ કાયિક સમકિત પામવા માટેનો આરંભ સંખ્યાત વર્ષના આયુષ્યવંત મનુષ્ય કરે છે, પરંતુ પ્રતા ચાર ગતિમાં થાય છે. કારણ કે છ પ્રકત અપાવ્યા પછી સાતમી સમતિ મોહનીયનો અંત્ય ભાગ ક્ષય કરતાં કદાચ આયુષ્ય પૂરું થાય તો મારીને ચારે મતિમાં જાય છે.
૧ ગુણસ્થાનક–ગુણ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તેના સ્થાનક એટલે રહેવાનાં ઠેકાણાં, એટલે ગુણના એ છાવત્તાપણુ વાળા છે. કારણકે જીવ સિવાય બીજો કોઈ ઠેકાણે જ્ઞાનાદિ ગુણ હોતા નથી. તેના અસંખ્ય ભેદો સંભવે છે. પરંતુ રથક દૃષ્ટિએ તેના ૧૪ ભેદે હેવાથી ૧૪ ગુણસ્થાનકે કહેવાય છે. તેમનાં નામ આ પ્રમાણે-૧ મિઆ દષ્ટિ ગુણ૦ ૨ સારવાદન સમ્યગ્દષ્ટિ ગુણ કે મિશ્રદષ્ટિગણ૦ ૪ અવિરતિ સભ્યદૃષ્ટિ ગુણ- ૫ દેશવિરતિ ગુણ ૬ પ્રમતસંવત ગુણ ૭ અપ્રમત્ત સંત ગુણ૦ ૮ અપૂર્વ કરણ ગુણ૦ ૯ અનિવૃત્તિ બાદર સં૫રાય ગુણ૦ ૧૦ સૂક્ષ્મ સંપાય ગુશ૦ ૧૧ ઉપશાંત મોહ વીતરામ છવાસ્થ , ૧૨ ક્ષીણ મેહ વીતરાગ છદ્મસ્થ ગુણ ૧૩ સયોગી કેવલી ગુણ૦ ૧૪ અાગી કેવલી ગુણ૦ એ પ્રમાણે ૧૪ ગુણસ્થાનનાં નામ જાણવા હવે તેમનું સ્વરૂપ આ પ્રમાણે ૧ મિશ્રાદષ્ટિગુણ-જિનેશ્વરના વચનથી વિપરીત દષ્ટિ જ્યાં હોય તે. તે અભય જીવને અનાદિ અનંત
ભાંગે, ભવ્ય જીવને અનાદિ સાંત ભાંગે, અને સમક્તિથી પડેલા જીવને સાદિ સાંત ભાંગે હેય છે આ ત્રીજા ભાગાને જઘન્યથી અંતર્મુહૂર્ત કાલ અને ઉત્કૃષ્ટથી દેશ ઊણું અર્ધપુદ્ગલ પરાવ
તન કાલ જાણ. ૨ સાસ્વાદન સમ–આ ગુણસ્થાનક પડતાં જ આવે છે. ઉપશમ સમક્રિતી છવને ઉપશમ સમ
ક્તિમાં વતતા અનંતાનુબંધીને ઉદય થાય છે. આને ઉત્કૃષ્ટથી ૬ આવલિ અને જધન્યથી એક
સમયને કાલ. આ જીવ મિઠાવે જ જાય. કે મિશ્રદષ્ટિગુણ – જ્યાં જિનવરના વચન ઉપર રાગ-દ્વેષ ન હોય તે. આને જઘન્યથી તથા ઉત્ક
છથી અન્તર્મુહૂર્તને કાલ. અહી પાઈ છવ મરે નહિ. કહ્યું છે કે-ન સમ્મમિ કુણઈ કાલં. ૪ અવિરતિ સમ્યગ્દષ્ટિગણ – અહીં ઉપામ વગેરે ત્રણ સમક્તિમાંથી ગમે તે સમક્તિ હય, પણ વિરતિ
ન હેય. આ ગુણસ્થાનને જાનથી અતિમુહૂત અને ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ ને ઉપર કંઈક
અધિક કાલ. ૫ દેશ વિરતિ ગુણ-સમક્તિ હેય અને દેશી વિરતિ હેય તે. આને જન્યથી અંતર્ગત
અને ઉત્કૃષ્ટથી દેશે ઉણી પૂર્વ કાધને કાલ છે. ૬ પ્રમસંયત ગુણ – સ વિરતિ હેય પણ સાથે પ્રમાદ હેય તે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org