________________
- ૫૪
[ શ્રી વિજયપઘસૂરિકત તે વખતે ઈન્દ્ર મહારાજ પ્રભુને નમસ્કાર કરીને સ્તુતિ કરે છે કે હે નાથ! પૂર્વ ભવમાં આપશ્રીજીએ કરેલા વૈરાગ્યના તીવ્ર અભ્યાસથી તે વૈરાગ્ય આ ભવમાં આપશ્રીએ એવી રીતે સંગ્રહ્યો (જમાવ્યો છે કે જેથી તેની આપની સાથે ખરેખરી એકતા થઈ છે. ૧૦૨
પ્રભુ આપને વૈરાગ્ય જે ઈટ યોગાદિક વિષે
- ઈષ્ટ વિરહાદિક વિષે તેવો ન તેહ કદી દીસે; વર વિવેક શરાણથી વૈરાગ્ય રૂપી શત્રુને,
આપ સજતા એહવું જિણ પામવા ઝટ મુક્તિને. ૧૦૩ ૫ષ્ટાર્થ –હે પ્રભુ! આપને સુખના હેતુ રૂ૫ ઈષ્ટ સંગાદિકને વિષે જે વૈરાગ્ય છે તે દુખના હેતુ રૂ૫ ઈષ્ટ વિયોગાદિકમાં કદાપિ જણાતું નથી. જેમ શરાણ સાથે ઘસવાથી શની ધાર તીકણ બને છે તેવી રીતે ઉત્તમ વિવેક રૂપી શરાણની સહાયથી તમે વૈરાગ્ય રૂપી શકે એવું સજેલું છે કે જેથી મુક્તિને એટલે મોક્ષને જલદી મેળવવા માટે તેનું (વેરાગ્ય રૂપી શસ્ત્રનું) પરાક્રમ (બળ-પાવર) કેઈનાથી રોકી શકાતું નથી. ૧૦૩ તસ અકુંઠિત બલ પ્રવર્તે પૂર્વ ભવ આનંદને,
વૈરાગ્ય રૂ૫જ માનીએ છે ધન્ય તુજ સંસ્કારને પ્રભુ કામથી અલગ થઈને યોગ જ્યારે સાધતા,
ત્યારે સર્યું એ કામથી વૈરાગ્ય ઈમ મન ધારતા. ૧૦૪ સ્પદાર્થ-તે વૈરાગ્ય રૂપ શસ્ત્રનું અકુંઠિત એટલે અટકાવી શકાય નહિ તેવું બલ-પરાક્રમ મુક્તિને પમાડનારૂં નીવડે છે, ને પૂર્વ ભવમાં એટલે પહેલાના દેવતા તથા મનુષ્યના ભવમાં જે સુખ સંપત્તિ ભેગવતા હતા ત્યારે પણ તમારે આનંદ વૈરાગ્ય રૂપે જ હત એવા તમારા પૂર્વભવના શુભ સંસ્કારોને ધન્ય છે. હે પ્રભુ! જ્યારે તમે કામથી એટલે વિષય સુખથી અળગા થઈને એટલે વૈરાગ્ય પામીને સંયમ એગની સાધના કરતા હિતા, ત્યારે હવે કામગોથી ઠુ, એ પ્રમાણે તમે મનમાં વૈરાગ્ય ભાવના ધારતા હતા. એવો નિયમ છે કે પૂર્વ ભવમાં પડેલા શુભાશુમ સંસ્કારો વર્તમાન ભવમાં ઉદય પામે છે. શુભ સંસ્કારમાં શ્રીજંબૂસ્વામી વજસ્વામી વગેરેન, અશુભ સંસ્કારમાં ગોશાલ મંખલિપુત્રના દષ્ટાંતે જાણવા ૧૦૪
૧ જે વસ્તુ પિતાને ઈષ્ટ હેય તેની સાથે જે સંગ થાય તે અંગે સંયોગ કહેવાય છે. અને તે ઈષ્ટ સંથાગ સુખના કારણ રૂપ છે, કારણ કે પોતાની ઈચ્છલી વસ્તુ ધન વગેરેની પ્રાપ્તિથી હર્ષ થાય છે.
૨ ઈષ્ટ વિગ એટલે પિતાને જે વસ્તુ વહાલી હોય તેને જે વિગ થયો હોય તે ઈષ્ટ વિયોગ ખનું કારણ છે, કારણ કે પિતાની વહાલી વસ્તુને વિગ થવાથી માણસને જરૂર છે થાય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org