________________
દેશના ચિંતામણિ ભાગ બીજો ]
ઈશાન હરિ ઈમ ઉત્તરે ચમરેન્દ્ર કરતા પૂમાં,
પશ્ચિમે અલિ ઈંદ્ર કરતા વિવિધ ઓચ્છવ હર્ષમાં,
નિજ આત્મ માની ધન્ય સબલા સ્વર્ગ પથે ચાલતા,
Jain Education International
આવુ' મળે જલ્દી ફરી ઈમ ચિત્તમાં બહુ ચાહતા. ૬૦
સ્પષ્ટાઃ—ઈશાન હિર એટલે ખીજા દેવસેાકના અધિપતિ ઈશાનેન્દ્ર એજ પ્રમાણે ઉત્તર દિશામાં, તથા જીવનપતિ દેવાના પ્રથમ ભેદ અસુર કુમાર નિકાયના દેવાના ઉત્તર અધિપતિ ચમરેન્દ્ર પૂર્વ દિશામાં, અને અસુર કુમાર નિકાયના દેવાના દક્ષિણાષિપતિ ખલીન્દ્ર પશ્ચિમ દિશામાં હ પૂર્વક વિવિધ એટલે જુદા જુદા પ્રકારના મહાત્સવેા કરે છે. એ પ્રમાણે અઠ્ઠાઈ મહાત્સવ કરી પોતાના આત્માને ધન્ય અથવા કૃતાર્થ માનતા સઘળા દેવા સ્વર્ગના માર્ગે ચાલે છે અને આવા અવસર ક્રીથી જલદી મળજો એવું પાતાના ચિત્તમાં ચાહે છે. આ રીતે જન્માત્સવ પૂર્ણ કરી સઘળા દેવા પાત પેાતાને સ્થાને જાય છે. ૬૦
વૈજયંતીએ સગર નામના પુત્રને જન્મ આપવા અને રાજાએ પુત્રના જન્મ મહાત્સવ ઉજવવા વગેરે ત્રણ ગાથા વડે જણાવે છે:
આજ રાતે વૈજય`તી જન્મ આપે સગરને,
૩૩
પિરવારના વયના સુણીને ખબર પડતી રાયને, તેડુ વિકસિત થાય જાણી બેઉ સુતના જન્મને,
સિંધુ નદી સાગર સમા તે આપતેા બહુ દાનને.
૬૧
સ્પષ્ટાઃ—જે રાત્રે વિજયા રાણીએ અજીતનાથ પ્રભુને જન્મ આપ્યું તેજ રાત્રે જિતશત્રુ રાજાના નાના ભાઈ સુમિત્રવિજયનો પમ્ની વૈજયંતીએ સગર નામના પુત્રને જન્મ આપ્યો. તે શ્રી અજીતનાથ તીર્થંકરના વખતમાં સગર ચક્રવતી થયા. પરિ વાર એટલે કુટુંબી જનાનાં વચના સાંભળીને રાજાને પુત્ર જન્મની ખબર પડી. એ પ્રમાણે એ પુત્રના જન્મને સાંભળીને રાજા ઘણા ખુશી થયા એટલે ઘન ( વાદળાનાં પાણી )ના સમાગમ ( ભળવા )થી જેમ સિંધુ નદી પ્રક્રુતૃિત થાય, ને જેમ પૂર્ણિમાથી સમુદ્ર પ્રફુ લ્લિત ખને, તેમ જિતશત્રુ રાજા પ્રફુલ્લિત થયા, ને વધામગ્રી આપનાર ભવ્ય હુ થી બહુ જ દાન આપ્યું ૬૧
જીવને
કેદી જના અધન વિનાના કરત નરપતિ હર્ષોંથી,
અંધન રહ્યુ કરિ આદિને પ્રભુ પૂજતા ગૃપ ભાવથી; પ્રભુ જન્મ જાણી ગુણી પ્રજાજન સાથે દેતી ગ્રૂપને, વિવિધ ઉત્સવને કરતા હથી ધરી ભક્તિને.
For Personal & Private Use Only
કર
www.jainelibrary.org