________________
૩૮
૭૧
_[ શ્રી વિપવસૂરિકૃતઆત્માંગુલે તનુ માન ઈગસો વીસ અંગુલ જાણીએ,
પ્રમાણુગલ એકસે ને આઠ માન ન ભૂલીએ; વિશિષ્ટાનાહાર કરતા બાલ્ય વય વીતી જતા,
- હસ્તાદિ આઠે અંગમાં ચળકે જુવાની દિવ્યતા, સ્પષ્ટાર્થ –આત્માગુલના પ્રમાણુથી પ્રભુનું શરીર એક્સો વીસ આંગુલ પ્રમાણ જાણવું. પ્રભુના પિતાના આંગળથી જ જે પ્રભુના શરીરનું માપ કરવામાં આવે તે ઉપર લખ્યા પ્રમાણે થાય પ્રમાણગુલથી જે પ્રભુના શરીરનું માપ કી એ તે એકસો ને આઠ આંગલ પ્રમાણ થાય છે એ વાત ભૂલવી નહિ. આ પ્રમાણુમુલ ઉત્સધાગુલથી ચાર ગણું લાંબું અને અઢીગણું પહોળું હોય છે. વિશિષ્ટ એટલે ઉત્તમ પ્રકારના અને આહાર કરતાં કરતાં તેમની બાલ્યાવસ્થા પૂર્ણ થઈ ત્યારે તેમના હાથ વગેરે આઠ અંગેમાં યુવાવસ્થાને લીધે દીવ્યતા અથવા ખૂબસુરતી ચળકવા લાગી તે અંગેની સુંદરતા આ પ્રમાણે--બે ભુજાઓ લાંબી અને પુષ્ટ હોવાથી સપના જેવી જણાતી હતી. તેમની બે સાથળો સરળ અને કેમલ હેવાથી હાથીની સુંઢની પેઠે શોભતી હતી ઉરસ્થળ એટલે છાતી મેરૂ પર્વતની શિલા જેવી શોભતી હતી ઉદરને વિષે આવેલી નાભિ અતિ ગંભીર (ઉંડી) હતી. મસ્તકને વિષે લલાટ અષ્ટમીના ચંદ્ર જેવું શોભતું હતું. બંને ગાલ સેનાના દર્પણ જેવા, બને નેત્ર નીલ કમળ જેવા, બંને હઠ પાકાં બિંબફળ જેવા, બંને કાન છીપની જેવા તથા કંઠ શંખની જેવો શોભતો હતો. છા ભોગાવલિ કર્મ ખપાવવા પ્રભુએ કરેલું લગ્ન:-- નીરામ પ્રભુજી જનક હરિના આગ્રહ લગ્ન કિયા,
સ્વીકારતા ત્યાં માનતા નિજ ભેગ ફલ કર્મો રહ્યા રાજકન્યા સેંકડો નૃપ કુંવરને પરણાવતા,
સગરને પણ તેમ પ્રભુ ઈમ જોબ કર્મ ખપાવતા. ૭૨ સ્પષ્ટાર્થ –જે કે પ્રભુ તે યુવાન અવસ્થામાં પણ નીરાગ એટલે રાગથી રહિત હતા, છતાં પણ જનક એટલે જિતશત્રુ પિતાના તઘા હરિ એટલે ઈન્દ્ર મહારાજના આગ્રહથી શ્રીઅજિતકુમારે પરણવાને સ્વીકાર કર્યો. જો કે ખરી રીતે આ સ્વીકારમાં પોતાના ભેગાવલિ કર્યો ભોગવવાનો બાકી હતાં, તેમને ઉદય જ ખરૂં કારણ છે એમ પ્રભુ જાણતા હતા. પ્રભુએ લગ્નને સ્વીકાર કરવાથી સેંકડે રાજાઓએ પિતાની કન્યાઓને અજિતકુમાર સાથે પરણાવી. તેવી જ રીતે સગર કુંવરને પણ ઘણી કન્યાઓ પરણાવી. આવી રીતે પરણીને પ્રભુ પિતાના ભંગ કર્મોને ખપાવવા લાગ્યા. ૭૨ પિતાના શરીરની ઉંચાઈ ૧૦૮ આંગુલ પ્રમાણુ હોય છે. સૌથી મટે આત્માગુલ અષભદેવને ત્યાર પછી બીન તીર્થનો આત્મલ હીન હીન પ્રમાણવાળે જાણુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org