________________
[[ બી વિજ્યપદ્રસૂક્િતઆચાર્ય મહારાજ બે લોક વડે ચારિત્રનું ફળ તથા હિતશિક્ષા જણાવે છે – મુક્તિના ચઉ પરમ અંગે પુણ્યવતા પામતા,
ધન્ય પુરૂષ તેહ સાધી સિદ્ધિ સુખને સાધતા; સિંહથી કરી દૂર ભાગે સંયમે ભવભય ટળે,
એક દિનના ચરણથી પણ દેવ અદ્ધિ જરૂર મળે. ૩૪ સ્પષ્ટા –મેક્ષના ચાર અંગ દાન, શિયલ, તપ અને ભાવના કહેલા છે. તે ચાર અંગે પુણ્યવાન છ પામે છે, તે ચારને સાધીને જેઓ મેક્ષ સુખને સાધે છે તે પુરૂષને ધન્ય છે. જેવી રીતે સિંહને જોઈને હાથી દૂર નાશી જાય છે તેવી રીતે સંયમે એટલે ચારિત્રની આરાધના વડે આ સંસારમાં રખડવાનો ભય દૂર થાય છે અથવા પછી તેને સંસારમાં જન્મ મરણ કરવાં પડતાં નથી. જે સંયમ લીધા પહેલાં આયુષ્ય ન બાંધ્યું હોય તે સારી રીતે આરાધના કરેલ એક દિવસના ચારિત્રથી પણ જરૂર દેવતાની સમૃદ્ધિ મળે છે. ૩૪ આરોગ્ય રૂ૫ લાવણ્ય આયુષ્ય દીર્ણ મટી સંપદા
ઐશ્વર્ય આણ પ્રતાપ મોટું રાજ્ય હરિની સંપદા; સિદ્ધિ તીર્થકરપણું ચારિત્ર તરૂ ફલ માનજે,
ચારિત્ર સાધી દેઈ ૫રને સ્વ૫૨ હિતકારી થજે. ૩૫ સ્પાર્થ-~આરગ્ય એટલે શરીરે નિગીપણું, રૂપ, લાવણ્ય એટલે સુંદરતા, લાંબુ આયુષ્ય, મોટી સંપત્તિ, ઐશ્વર્ય એટલે સ્વામીપણું, અણુ એટલે આજ્ઞાનું પાલન, પ્રતાપ, મોટું રાજ્ય, હરિ એટલે ઈન્દ્ર અથવા વાસુદેવની સંપદા, સિદ્ધિ એટલે મોક્ષ, આ બધાં ચારિત્ર રૂપી વૃક્ષનાં ફળ જાણવા માટે ચારિત્ર લઈને સારી રીતે સાધના કરવી, તેવી જ રીતે બીજા જીવોને પણ ચારિત્ર આપવું. એ પ્રમાણે કરીને પોતાના અને પરના હિત કરનાર થજે. ૩૫ આચાર્યશ્રીએ કરેલો વિહાર – દેઈ શિક્ષા એમ ગુરૂજી શિષ્ય સાથે વિચરતા,
થિરવાસથી અલખામણ મુનિ થાય એમ વિચારતા વિમલવાહન સાધુ પાલે આઠ પ્રવચન માતને, - પરીષહેને જીતતા નવિ છેડતા નિજ ધૈર્યને. ૩૬
સ્પષ્ટાર્થ ––એ પ્રમાણે ચારિત્રની ઉત્તમતાને ઉપદેશ આપીને આચાર્ય મહારાજ પિતાના શિષ્ય સાથે ત્યાંથી વિહાર કરી ગયા. કારણ કે થિર વાસથી એટલે કારણ વિના એક જ ઠેકાણે ઘણે વખત રહેવાથી સાધુઓ અળખામણું થાય છે, તેમજ ચારિત્ર પાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org