________________
શ્રી દશનાચિતામણિ ભાગ બીજે ]. આરાધના કરી. અહીં જણાવેલા તપનું વિશેષ સ્વરૂપ-તપરત્ન મહોદધિ-વિંશતિ સ્થાન પ્રદીપિકા વગેરે ગ્રંથમાંથી જાણી લેવું. ૩૭ ૧૪ ૐ નમો તવસ્સ ૧૫ % નમો ગોયમન્સ ૧૬ ૩ૐ નમો જિર્ણણું ૧૭ ૐ નમે સંયમસ્ય ૧૮ ૩૪ નો અભિનવનાણસ્સ ૧૯ ૩% નો સુયટ્સ ૨૦ ૩ નમો તિથલ્સ
૩૮
૨ એકાવલિ તપ જીતશુજાઉં, જા૪િ દે તથા ૪ લાખ
वसुसंख्यैश्चतुर्थ श्रेणी कनकावलीवश्च ॥१॥
*
*
૨૦
*
समाप्तिमेति साधूनामेवमेकावली तप : ॥२॥ એક આવળીની જેમ ઉપવાસ કરવાથી એકાવળો તપ થાય છે. તેમાં પ્રથમ એક ઉપવાસ પછી પાલણ, પછી બે ઉપવાસ ઉપર પારણું. પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું. એમ કરવાથી પ્રથમ કાહવિકા થાય છે. પછી એકાંતર પારાવાલા આઠ ઉપવાસ કરવો. તેણે કરીને કાલિકાની નીચે દામિ પુષ્પ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી એક ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું. એ રીતે ચાતાં સાત સોળ ઉપવાસ ઉપર એક પારણું કરવાથી હારની એક સેર પુરી થાય છે. ત્યાર પછી ચોત્રીસ ઉપવાસ એકાંતર પાર વડે કરવાથી તે હારનું પદ થાય છે. ત્યાર પછી વિલોમ (ઉમટી રીત) ના કમપી એટલે સેળ ઉપવાસ ઉપર પારણું પંદર ઉપવાયની ઉપર પારણું, ચૌદ ઉપવાસની ઉપર પારણું એમ ઉતરતા ઉતરતા છેવટે એક ઉપવાસ ઉપર એક પારણું કરવાથી બીજી સેર પૂરી થાય છે. પછી પારણાના આંતરાવાળા આઠ ઉપવાસ કરવાથી બીજા દાડિમના પુષ્પ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી ત્રણ ઉપવાસ ઉપર એક પારણું, પછી બે ઉપવાસ ઉપર એક પારણું અને છેવટ એક ઉપવાસ ઉપર પારણુ એ રીતે કરવાથી બીજી કાલિકા પૂર્ણ થાય છે. આ પ્રમાણે કુલ ૩૩૪ ઉપવાસ અને ૮૮ પાર થાય છે,
ઉવાપનમાં બહસ્નાત્ર ભણાવવા પૂર્વક વિધિથી પૂજા કરીને પ્રતિમાને મેટ મુકતાફળને એક સેરને હાર પહેરાવ ૪ સંધવાત્સલ૫, સંધપૂજા, ગુપૂજા વગર કરવું. આ તપ કરવાથી નિર્મળ ગુણની પ્રાપ્તિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
બીજી રીતે એકાસણું ૧, નીવો ૧, આબિલ ૧, તથા ઉપવાસ ૧, એ રીતે એક એળી થઈ. એવી પાંચ ઓળી કરવાથી પણ એકાવળી તપ થાય છે. ( આ મતાંતર વિધિઅપામાં છે. ) નમે અરિહંતાણું” એ ૫૦ની નવકારવાળી વીક ગયો. સારીવા વિગેર ૧૨-૧૨ કરવા.
૩ રત્નાવની તપ ગુણ રૂપી રન્નેની આવલિ હેવાથી રત્નાવલિ તપ કહેવાય છે. આ તપમાં અનુક્રમે કાલિકા,
* તથા સુવર્ણ અક્ષરમય પુસ્તક લખાવી સુવિહિત મુનિને આપવું. તે જોગન હોય તો શ્રી સંધના ભંડારમાં મૂકવું. પણ પિતાની નિશ્રાએ ન રાખવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org