________________
નથી. એથી સાખીત થાય છે કે માનવ ભમાં જ આઠે પ્રવંચન માતાની સેવના રૂપ ચારિત્ર સાધી શકાય છે અને મુક્તિપદ મેળવી શકાય છે. જેમ સાનીને સેાનાના રજકણુની ક્રી'મત હોય છે, તેમ જેમને સમયની કીંમત હોય, અને જેઆ‘દુર્રામો વોટસ્થાપિ ક્ષળેાવિ મનુનપુર:' આ વાકયને અનુસારે એમ ખાત્રી પૂર્વક સમજે છે કે કરોડા રત્ના દેતાં પણ ગયેલા સમય પાછે મેળવી શકાતા નથી. તે(વાજ) અલ્પ સંસારી ભવ્ય જીવા પવિત્ર સત્તર પ્રકારના ચારિત્રને સિંહની માફક અંગીકાર કરી સિંહની પેઠે પાલે છે. આ ખાખતમાં સમજવા જેવી ચભંગી આ પ્રમાણે જાણવી. (૧) સિંહની જેવા શૂરવીર થઇને ચારિત્ર ગ્રહણ કરે, અને સિ'હની પેઠે પાલે. જેમ ધન્યકુમારે વૈભવ વિગેરે સાંસારિક સુખના સાધનો હોવા છતાં પણુ તે સાધનો યથાર્થ સ્વરૂપે ક્ષણિક (અનિત્ય) જાણ્યા. આ ખામતમાં શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતે દ્રાક્ષના જેવી મીઠી શીખામણ આપતાં જણાવ્યું છે કે—
यत्प्रातस्तन्न मध्याह्ने, यन्मध्याह्ने तन्निशि ॥ निरीक्ष्यते भवेऽस्मिन्हि पदार्थानामनित्यता ॥ १ ॥ कार्यमद्य कुर्वीत पूर्वाह्न चापराह्निकम् ॥ न हि प्रतीक्षते मृत्युः कृतमस्य न वा कृतं ॥२॥
चला लक्ष्मीश्चलाः प्राणाः, चलं चंचलयौवनम् चलाचलेऽस्मिन्संसारे-धर्म एको हि निश्चलः ॥ ३ ॥
તથા ધન્યકુમારે એમ પણ વિચાર્યું કે હું બીજા જીવાની માફક એકલેા જ જન્મ્યા છું અને મરતી વખતે પણ આ વિનશ્વર સંપત્તિ વિગેરે સાધનો તજીને પરભવમાં એકલે જ જવાનો છું. દુનિયામાં કાઇ કાઈનું છેજ નહિ. સગાઈ સંધ પણ જ્યાં સુધી સામાને સ્વાર્થ હોય, ત્યાં સુધીનો જ દેખાય છે. સ્વાર્થ સર્યા પછી કોઈ સામું પણ જોતા નથી. મરણ પ્રસંગે રોકકળ કરનારા જીવે શાથી રૂદન વિગેરે કરે છે? આ પ્રશ્ન વિચારતાં કારણુ એ જણાય છે કે મરનાર માનવ પોતે પેાતાની હયાતિમાં દન કરનારા માનવાને સુખના ઇષ્ટ સાધનો મેળવી આપતા હતા અને તેમને અનિષ્ટ વરાનિી વેદના લાગવવા રૂપ માંદગીના પ્રસંગે નીરોગ મનાવવાને ચેાગ્ય ઈલાજ પણ કરતા હતા, તે પોતાનો સ્વાર્થ સધાતા અધ પડી ગયા, તેથીજ સગાં વિગેરે કુટુંબીઓ રૂદન કરે છે. તથા મારો આત્મા શાશ્વતા છે. તે નિર્મલ જ્ઞાનાદિ ગુણાથી ભરેલા છે. એને સંયમની આરાધના કરવા રૂપ મુક્તિના ખાદશાહી રસ્તે ચલાવીએ તાજ પરમાનન્દમય મુક્તિપદ મેળવી શકાય. જ્ઞાનાદિ ઉત્તમ આત્મિક ગુણા સિવાયના જે પદાર્થો છે, તે તેા માહ્ય ભાવ છે. મેહથી જ આત્મા એવા સબપ ધરાવે છે કે એ વસ્તુએ મારી છે પણ તેમ તે છેજ નહિ. જો તેમ હોય તેા પરભવમાં જતાં જીવને જેમ જ્ઞાનાદિ ગુણા સાથે જાય છે, તેમ માહ્ય ભાવા પણ સાથે જવા જોઇએ. પણ જતા નથી જ. એથી સાબીત થાય છે કે મારી વસ્તુ તે જ્ઞાનાદિ ગુણ્ણા જ છે. બીજી નહીં જ. આવા ઉત્તમ વિચારો કરી શ્રીધન્યકુમારે સિંહની જેવા પરાક્રમી બનીને સર્ચમ સ્વીકારી તેને સાધવામાં સિંહ જેવા શૂરવીર અનીને આત્મવીય એવું ક્ારવ્યું કે જેથી અલ્પ સમયમાં જ્યાં રહેલા દેવા નિશ્ચયે એકાવતારી જ હાય છે, એવા સર્વાસિદ્ધ વિમાનના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org