________________
કનડગત કરે છે?, નરકમાં રહેલા છ પાછલા ભવમાં કરેલા પાપને કે પશ્ચાત્તાપ કરે છે?, નરકના દુઃખથી બચવાના ઉપાય શો?, આ પ્રશ્નોના વિસ્તારથી ખુલાસા કરતાં પ્રસંગે દષ્ટાંતે દઈને દાન શીલ તપ અને ભાવ ઘર્મનું સ્વરૂપ જણાવ્યું છે. આ રીતે નારકીનું વર્ણન કર્યા બાદ ભુવનપતિ વ્યંતર વાણવ્યંતર દેવેની હકીકત જણાવતાં શરૂઆતમાં ભુવનપતિના આવાસ વગેરે, અસુરાદિના મુકુટના ચિહ્ન વગેરે, વીશ ઇંદ્રોના નામ વગેરે જણાવીને ભુવનપતિની બીને પૂર્ણ કરી વ્યંતરાદિની બીને જણાવતાં શરૂઆતમાં વ્યંતરના સ્થાનો, તેમના મુકુટના ચિહ્નો, બત્રીશ ઇંદ્રોના નામ (વ્યંતરના ૧૬ અને વાણવ્યંતરના ૧૬ ઇંદ્રો) વગેરે કહીને અંતે તે બંનેના દેહાદિ દ્વારે વર્ણવ્યા છે. અહીં અલકનું વર્ણન પૂર્ણ થાય છે. આગળ તિછ લેકના એક વિભાગ રૂપ તિષ્યનું સ્વરૂપ સમજાવતાં તિક્ષકના સ્થાન, ચંદ્રાદિની સંખ્યા પરિવાર વગેરે, તેમના વિમાનનું પ્રમાણ વગેરે, તથા તે વિમાનોને વહન કરનારા આભિગિક દેવેની સંખ્યા અને સ્વરૂપ જણાવીને અઢી દ્વીપની હારના ચંદ્રાદિની બીન વગેરે, અને ચંદ્ર વગેરેમાં ચંદ્રનું આયુષ્ય વધારે હોવાનું કારણ, ચંદ્ર વગેરેમાં દંડકના ક્રમે દેહાદિ દ્વારની વિચારણા, અંતે ચંદ્રાદિના તથા તેમના પરિવાર ભૂત દેવ દેવીઓના જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યનું વર્ણન કરીને તિષ્ક દેવેનું સ્વરૂપ પૂર્ણ કર્યું છે. પછી તિર્થો લેકની બીના શરૂ થાય છે.
અહિં શરૂઆતમાં મેરૂ પર્વત, ભરતક્ષેત્રાદિ ૭ ક્ષેત્રો, ૬ વર્ષધર પવતે, પદ્મદ્રહાદિ કહે, ગંગા સિંધુ વગેરે નદી, ભરતાદિ સાત ક્ષેત્રની પહેળાઈ વગેરે, કહીને ગજદંત પર્વતે, દેવકુરૂ, અને અહીંના કહે, તથા કંચનગિરિ, ચિત્રકૂટાદિ, ગંધમાદનાદિ ગજદંતગિરિ, ઉત્તરકુર, યમકપર્વત વગેરેનું વર્ણન કરીને મહાવિદેહની ૩૨ વિજે, વૈતાઢય પર્વત, નવ કુટ, જંબૂદીપની જગતી, ગોળ વૈતાઢય પર્વતાદિ, લવણ સમુદ્રાદિ, આટલા પદાર્થોનું ટૂંકામાં સ્પષ્ટ સ્વરૂપ જણાવી જંબુદ્વીપને અધિકાર પૂરો કર્યો છે.
પછી ૨૭૧મા કલેકથી ધાતકી ખંડ, કાલેદધિ સમુદ્રાદિ, ધાતકી ખંડનાને પુરાધના મેરૂ પર્વતનું વર્ણન કરીને અઢી દ્વીપના પદાર્થોની ટૂંક બીના પણ કહી છે. પછી માનત્તિર ગિરિની બીના અને તેને અન્વથ તથા ૫૬ અંતરદ્વીપ, મનુષ્યના ભેદ, સાડી પચ્ચીશ આર્ય દેશે, તે દરેક દેશની રાજધાની, આર્યના ક્ષેત્રાર્ય, શિલ્પાર્ય વગેરે ભેદ, અંતર દ્વીપના મનુષ્ય, આટલા પદાર્થોનું સ્વરૂપ સરલ રીતે સમજાવ્યું છે. ત્યાર બાદ મનુષ્યમાં દંડકની પદ્ધતિએ દેહાદિ દ્વારેની વિચારણા કરીને અઢી દ્વીપની વ્હારના દ્વીપ સમુદ્રાદિનું વર્ણન કર્યું છે. પછી ૧૩ લેકમાં વિસ્તારથી આઠમા નંદીશ્વર દ્વીપનું વર્ણન કરીને તેથી આગળના દ્વિીપ સમુદ્રોનું, અને તે તે સમુદ્રના પાણીને સ્વાદ વગેરે બીને બહુજ સ્પષ્ટ સમજાવી છે. અહીં અલકનું અને તિછોકનું વર્ણન પૂરું કરીને ઉર્ધ્વ લેકનું વર્ણન શરૂ કર્યું છે. તેમાં પ્રથમ ઉર્વ લેકનું પ્રમાણ, અને તેમાં રહેનારા દેવના ભેદ, તથા સિદ્ધ શિલાનું સ્વરૂપ, તેમજ સરખા પ્રમાણુ વાળા ચાર ચાર પદાર્થો, વળી અપ્રતિષ્ઠાન નરકાવાસનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org