________________
કાનની આજીમાજી ફરતી ખાઇ ખાવાનો ક૨ેલ વિચાર, દડરત્ન વડે ખાઈનું આવવું, તેથી જીવનપતિને થયેલ ઉપદ્રવ, નાગરાજનુ સગર કુમારની પાસે આવવું, નાગેન્દ્રનો કાપ, જાનુકુમારે કરેલ સાંત્વન, નાગેન્દ્રનુ પાછા જવું, સગરકુમારોએ ખાઈ પૂરવા માટે લાવેલ ગંગાનદીનો પ્રવાહ, તેથી નાગકુમારોને થયેલા વધારે પ્રમાણમાં ઉપદ્રવ, ફરી નાગેન્દ્રને થયેલા કાપ, તે સગરકુમાશને આળી ભસ્મ કરી દઈ સ્વસ્થાને ગયા. ચક્રિના સૈન્ય વગેરેમાં ઉત્પન્ન થયેલ શાકાનળ, અપેાધ્યા તરફ પાછા જવાનો સૌએ કરેલ નિર્ણય, તે પ્રમાણે અાપ્યાની નજીક આવી સૌ ઉદાસ થઇ બેઠા, બ્રાહ્મણે ( ઇંદ્રરૂપધારી બ્રાહ્મણે ) કરેલી યુક્તિથી તે બધા ચક્રિની પાસે આવ્યા, પુત્રાના મરણને સાંભળી પૃથ્વી પર ઢળી ગયેલા ચક્રી, મંત્રીના આશ્વાસન ભરેલા વચનો સાંભળી શાંત થઈને સ ંસારથી નિવેદ (કંટાળા) પામી લ્યા, કે સર્વે સ ંસારી જીવા કર્માધીન છે. તેને થયેલી વૈરાગ્ય ભાવના, પરિણામે પૌત્ર (ભગીરથ)ને રાજ્ય સોંપી અહીં પધારેલા પ્રભુની વંદના સ્તવના કરી વૈરાગ્ય રસથી ભરેલી દેશના સાંભળી ભગીરથે કરેલા મહાત્સવ પૂર્વક પ્રભુની પાસે દીક્ષા લઇ દ્વાદશાંગી ભણી સમાદિ ગુણ્ણા ધારણ કરી સચમ આરાધી ઘાતિ ક્રમ ક્ષયે કેવલી થઈ સિદ્ધ થયા. આ બધી હકીકત વિસ્તારથી સમજાવીને અંતે પ્રભુ શ્રી અજિતનાથનો ગણધર સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાદિ પરિવાર, તથા હજાર મુનિઓના પરિવાર સાથે પ્રભુએ કરેલ અનશન, યાગનિરોધ, અતિ કર્મ થયે મેળવેલ નિર્વાણપદ, પ્રભુના ૭૨ લાખ પૂર્વ આયુષ્યમાં કુમારપણાનો કાલ, દીક્ષાપચય, છદ્મસ્થ પર્યાય, કેવલી પર્યાય વગેરેની સ ંકલના, વ્હેલા ઋષભદેવ પ્રભુના નિર્વાણુથી ખીજા અજિતનાથ પ્રભુના નિર્વાણુ સુધીનું આંતરૂં, સગર મુનિનું નિર્વાણું, પ્રભુ વગેરેના દેહની ઇંદ્રાદિકે કરેલ અગ્નિસંસ્કાર, દાઢા વગેરેનુ ગ્રહણુ, દાઢા વગેરેની પૂજાનું ફૂલ, નિર્વાણ કલ્યાણ*ના નંદીશ્વરે મહોત્સવ, ઇંદ્રાદિનું સ્વસ્થાને જવું, તીર્થંકરોના પાંચ કલ્યાણુકમય જીવન ચિરત્રનો પ્રભાવ, આ બધી બીના આ શ્રી દેશનાચિંતામણીના બીજા ભાગમાં વિસ્તારથી સમજાવીને અંતે જિન નામ કર્મ ને માંધનારા જીવા દેવતાઇ સુખમાં રાચતા નથી, અને નરકના દુ:ખા સમભાવે સહન કરે છે, છેલ્લા સત્રમાં, શ્રેષ્ઠ આચારવિચાર અને ઉચ્ચારવાળા હોય છે, તેમનુ જીવન સને સંપૂર્ણ રીતે અનુકરણ કરવા લાયક હોય છે. આ બધી બીના વિસ્તારથી કહીને વાંચક વર્ગ ને આશીર્વાદ ગર્ભિત હિત શિક્ષા ઈને શ્રી વિમલેશ્વર ચક્રેશ્વરી પદ્માવતી માતાને વિન ંતિ કરી છે કે તમે ચતુર્વિધ સંઘના વિઘ્નો દૂર કરી સ વાંછિતા પૂર્ણ કરો. આ રીતે બહુજ ટૂંકામાં ગ્રંથનો સાર વર્ણવીને અંતે મેં આ ગ્રંથ કઈ સાલમાં કયા સ્થલે ાની વિનંતિથી મનાયે ?, અને હવે પછીના માવીશ ભાગામાં શી ખોના કહેવાશે ? આ પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા જણાવી આ ગ્રંથઃ પૂર્ણ કર્યું છે. એક દર ત્રણે લાકનું સ્વરૂપ જણાવેલ હોવાથી વાચક વર્ગને તમામ ક્ષેત્રોની ખીના ટૂંકામાં જાણવાનું સાધન આ ગ્રંથ છે, એમ જરૂર ખાત્રી થશે. જાણવા જેવી અપૂર્વ મીના એ છે કે આા શ્રો અજિતનાથ ગૃહસ્થપણામાં સિદ્ધાકૃતિ જિન મિત્રાની પૂજા કરતા હતા. તેમણે પિતાનો દીક્ષા મહોત્સવ કર્યો, પિતરાઈ ભાઈ સગર, ચિક્રને અને કાકાને પોતાના
અહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org