________________
મહામુનીશ્વર મહિષ ન ઘનજી
મહાત્મા આનદ્દઘનજી ૧૭મી સદીના અંત અને ૧૮મીના પ્રારંભ ભાગમાં વિદ્યમાન હતા, એ એમના સમકાલીન યશવિજ્યજી આદિની સમયમર્યાદા પરથી જણાય છે. આ મહાપુરુષના જન્મ કયાં થયા ? એમના માતા–પિતા કાણુ ? એમણે દીક્ષા કયારે લીધી ? એમના વિશિષ્ટ જીવનપ્રસંગેા કયા ? ઈત્યાદિ ખા. આપણને કઇ માહીતી ઉપલબ્ધ નથી. આ બધું ગમે તેમ હા, પણ આ વીતરાગ મુનીશ્વર અંગે આ એમના જ અમર શબ્દો આપણે યથાર્થ પણે ગાઈ શકીએ એમ છે:~
૧૮
‘મુનિજન માનસ હંસ' ધન્ય આન ધન!
“ નિર્મળ ગુણુ મણિ રહેણ ભૂધરા, મુનિ જન માનસ હુંસ; ધન્ય તે નગરી રે ધન્ય વેળા ઘડી, માતપિતા કુલ વંશ.
""
“ મેરે માત આનંદઘન, તાત આનંદઘન ’ એમ લલકારનારા આ સ્વદેહમાં પશુ નિર્મામ વીતરાગ મુનીશ્વરે પેાતા સબંધી કંઇ ઉલ્લેખ કર્યાં નથી. માત્ર આપણે એટલું જાણી શકીએ છીએ કે તેમનું નામ ‘લાલવિય’ અથવા
"
લાભ ન” હતુ. તેમના સિદ્ધાંત આધ તીવ્ર હતા, અને તેમની શાસનદાઝ અનન્ય હતી, એ તેમના સવેદનમય અંતર દ્ગાર પરથી પ્રતીત થાય છે. - પંથડા નિહાળું રે ખીજા જિન તણા રે,' ‘ ગચ્છના ભેદ મહુ નયન નિહાળતાં,’ ઇત્યાદિ સ્થળોએ વ્યક્ત થતા ગર્ભિત ધ્વનિ આની સાક્ષી પૂરે છે. એમને ભગવાન જિનેશ્વરના અધ્યાત્મમય પરમા માની પરમ પ્રીત-પ્રતીત જાગી હતી, અનન્ય ભક્તિ