Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૬૫]...
અસંખ્ય (૪૩૯)
અનંત (૪૪૦)
(૪૪૧) (૪૪૨)
૧. નારક ૨. અસુર ૩. નાગ ૪. સુપર્ણ ૫. વિઘુકુમાર ૬. અગ્નિકુમાર ૭. દીપકુમાર ૮. ઉદધિકુમાર ૯. દિકુમાર ૧૦. વાયુકુમાર ૧૧. સ્વનિતકુમાર ૧૨. પૃથ્વીકાયિક ૧૩. અપ્લાયક ૧૪. તેજ:કાયિક ૧૫. વાયુકાયિક ૧૬. વનસ્પતિ - ૧૭. દીન્દ્રિય ૧૮. ત્રીન્દ્રિય ૧૯. ચતુરિન્દ્રિય ૨૦. પંચંદ્રિયતિર્યંચ ૨૧. મનુષ્ય ૨૨. વ્યન્તર ૨૩. જયોતિક ૨૪. વૈમાનિક ૨૫. સિદ્ધ
(૪૪૩) (૪૪૪) (૪૪૫) (૪૪૬)
અનંત અસંખ્ય
(૪૪૭) (૪૪૮)
(૪૪૯)
(૪૫૦) ૪૫૧) Y૫૨)
(૪૫૪)
(૪૫૪)
અછવના ભેદો અને પર્યાય પ્રથમ પદમાં અજીવના જે પ્રકારે ભેદો કર્યા છે (૪-૬), તે જ ભેદો પ્રસ્તુત પાંચમા પદમાં પણ છે. પણ ફરક એ છે કે પ્રથમમાં તે પ્રજ્ઞાપનાને નામે છે અને અહીં પર્યાયને નામે (૫૦૦-૫૦૨) છે. પ્રથમ પદમાં પુગલ એટલે કે રૂપી અજીવે, જે નાના પ્રકારે પરિણત થાય છે, તે પણ આપણે જોઈ ગયા છીએ. પ્રસ્તુતમાં તો મુખ્ય પ્રશ્ન છે તે ગણવેલ ભેદોના પર્યાયોની સંખ્યાનો, એટલે તેનો ઉત્તર આપ્યો છે કે તે અનન્ત છે (૫૦૩). પણ રૂપી અજીવના અંધાદિ જે ચાર ભેદો છે, તેમાં વિચારણામાં તો મુખ્યત્વે એ જ એટલે કે પરમાણુ અને સ્કંધ જ લેવામાં આવ્યા છે. કારણ. અંધદેશ અને અંધપ્રદેશ એ ખરી રીતે તો સ્કન્ધાન્તર્ગત જ છે. તેથી પરમાણુ, જે સ્કંધથી જુદો છે, તે અને અનેક પરમાણુ જ્યારે ભેગા મળે ત્યારે જે પિંડ બને છે તે સ્કંધ, એમ બે જ મુખ્ય ભેદ
૮. સત્ર ૪૩૯ નારકોને અસંખ્ય જણાવે છે અને ૪૪૦માં નારકના પર્યાયો અનંત જણાવે છે, તેથી પ્રથમ દ્રવ્ય
પરક છે અને બીજું પર્યાયપરક, એ સ્પષ્ટ છે.
૫. પ્ર. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org