Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[90]...
,,
સંખ્યાત વર્ષ
રાત
સહસ્ર (૬૦૨)
લાખ (૦૩)
૪–૨૪. અચ્યુત ૪–૨૫. હેટ્ટિમ ગ્રેવેયક ૪-૨૬, મઝિમ ૪–૨૭. ઉવરિમ ૪–૨૮–૩૧. વિજયાદિ ૪-૩૨. સર્વાર્થસિદ્ધ
:)
૫. સિદ્ધગતિ
૫-૧. સિદ્ધ
"2
૩. સાંતર દ્વારમાં એ નક્કી કરવામાં આવ્યું છે કે તે તે જીવપ્રભેદોમાં નિરંતર જીવોનો ઉપપાત અને ઉર્દૂના થયા કરે છે કે તેમાં વ્યવધાન પણ છે? આનું સ્પષ્ટીકરણ એ છે કે સાંતર એટલે કે વ્યવધાન પણ છે અને નિરંતર પણ છે=વ્યવધાન રહિત પણ છે. પ્રથમ એ દ્વારમાં જે જીવભેદોને લીધા છે, તે જ ભેદોને પ્રસ્તુતમાં પણ લીધા છે. ઉક્ત નિયમમાં અપવાદ માત્ર પૃથ્યાયિવીક, અાયિક, તેજ:કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકનો છે. તેમાં નિરંતર જ ઉપપાત થયા કરે છે અને ઉર્તના પણ નિરંતર જ છે (૬૧૭-૬૧૮, ૬૨૫); સાંતરનો વિકલ્પ સ્વીકાર્યો નથી.
13
Jain Education International
""
"3
',
(૬૦૦) (૬ ૦૧)
'
અસંખ્યાતકાળ (૦૪) પલ્યનો સંધ્યેયભાગ (૦૫)
છ માસ
33
અહીં પણ પ્રશ્ન થાય છે કે પ્રથમ બે દ્વારોમાં વિરહકાળનું વિધાન છે, તો પછી પ્રસ્તુત દ્વારમાં ‘નિરંતર’ કહેવાનું તાત્પર્ય શું છે? અહીં આચાર્ય ભલગિરિએ પણ કંઈ ખુલાસો નથી કર્યો. અહીં પણ સંભવ એવો જણાય છે કે સમગ્રભાવે નરકો લઈ એ તો નિરંતર હોય અને એ કેક નરકગતિ લઈ એ તો તેમાં નારકનો ઉપપાત નિરંતર ન હોય પણ વ્યવધાન પડતું હોય.
માત્ર ઉપપાત(૫૬૪) વિરહ છે (૬૦૬) ઉર્દૂર્તના સિદ્ધને નથી
ષખંડાગમમાં આ ચર્ચા જુદી રીતે આવે છે તેની પણ અહીં નોંધ લેવી જોઈ એ. અને વિવરણમાં તુલના કરતાં મતભેદ પણ જણાય છે, તે જિજ્ઞાસુએ તુલના કરી જોઈ લેવું જોઈ એ. ષટ્યુંડાગમમાં અંતરાનુગમ પ્રકરણમાં એક જીવ તે તે ગતિ આદિમાં ફરી ક્યારે આવે તેના અંતરનો વિચાર (પુ૦ ૭, પૃ૦ ૧૮૭), નાના જીવોની અપેક્ષાએ અંતર છે કે નહિ તેનો વિચાર (પુ૦ ૭, પૃ૦ ૨૩૭), તથા નાના જીવની અપેક્ષાએ નરકો આદિમાં નારક જીવો આદિ કેટલો કાળ રહી શકે છે તેનો વિચાર (પુ॰ ૭, પૃ૦ ૪૬૨) છે. અને ષટ્ખંડાગમની પદ્ધતિ પ્રમાણે ગત્યાદિ ૧૪ માર્ગણાદારોને લઈ તે એ વિચાર છે તે તેની વિશેષતા છે. ઉપરાંત, જુઓ ખંડાગમ, પુ॰ ૫ માં અંતરાનુગમ પ્રકરણ, પૃ૦ ૧ થી,
૪. એકસમયદ્રારમાં એ નક્કી કરવામાં આવ્યું છે કે તે તે જીવોમાં એક સમયમાં કેટલાનો ઉપપાત અને કેટલાની ઉર્દૂર્તના છે? આનું વિવરણ નીચેની સૂચી પ્રમાણે છે. ઉપપાત અને ઉર્દૂર્તનાની સંખ્યામાં પણ ભેદ નથી, તે ધ્યાનમાં લેવાનું છે. પણ તેનો અર્થ એ નથી કે એક સમયમાં જેટલા ઉત્પન્ન થાય છે તેટલા જ મરણ પામે છે, કારણ, ઉપપાત અને ઉર્તનાની સંખ્યામાં વિકલ્પો છે.
એક સમયમાં કેટલા જીવોનો ઉપપાત અને ઉદ્ધૃતના
૧. નારકો (૧-૭) જધન્ય એક, એ અથવા ત્રણુ; ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા તો અસંખ્યાત (૨૬-૬૨૭).
૬. કૌંસમાં મૂકેલ સૂત્રો ઉપપાત માટે છે, તેના માટે સૂત્ર ૧૩૭-૬૩૮,
For Private & Personal Use Only
www.jainelibrary.org