Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૧૬]...
ઉદ્દેશ અને બીજો ઉદ્દેશ એ અન્ને જુદા જુદા કાળની રચના છે. પ્રથમ ઉદ્દેશ પ્રાચીન છે અને પ્રાચીન સ્તર સૂચવે છે, જ્યારે ખીજો ઉદ્દેશ પ્રથમ ઉદ્દેશમાં રહી ગયેલી કમીને દૂર કરે છે તેથી તે પછીનો છે. અહીં તેમનો પરિચય પણ એકસાથે જ દેવાનું ઉચિત માન્યું છે.
કર્મકૃતિના મૂળ અને ઉત્તર ભેદો (૧૬૮૮-૯૬) આ પ્રમાણે છે.
કર્મપ્રકૃતિ મૂળભેદો (૧૬૬૫, ૧૬૮૭, ૧૭૫૪, ૧૭૬૯, ૧૭૭૧, ૧૭૮૭) ૧. જ્ઞાનાવરણીયછે.
ઉત્તર ભેદો (૧૬૮૮-૧૬૬)
૨. દર્શનાવરણીય
૩. વેદનીય
૧. આભિનિબોધિકજ્ઞાનાવરણીય ૨. શ્રુતજ્ઞાનાવરણીય ૩. અવધિજ્ઞાનાવરણીય
૪. મન:પર્યાયજ્ઞાનાવરણીય
૫. કેવલજ્ઞાનાવરણીય
૧. નિદ્રાપંચક :
Jain Education International
૧. નિદ્રા ૨. નિદ્રાનિકા
૩. પ્રચલા
૪. પ્રચલાપ્રચલા ૫. સ્થાનર્દિ
૨. દર્શનચતુષ્ક :
૧. ચક્ષુર્દર્શનાવરણીય ૨. અચક્ષુર્દર્શનાવરણીય ૩. અધિદર્શનાવરણીય ૪. કેવલદર્શનાવરણીય
૧. સાતા વેદનીય :
૧. મનોજ્ઞ શબ્દ
ર. મનોજ્ઞ રૂપ
૩. મનોજ્ઞ ગંધ
૪. મનોજ્ઞ રસ
પ. મનોજ્ઞ સ્પર્શ
૬. મનઃસુખતા
૭. વચનસુખતા ૮. કાયસુખતા
૬. કર્મપ્રકૃતિના મૂળ આઠ ભેદોનો વિચાર ૨૩મો પદના પ્રથમ ઉદ્દેશમાં છે. તેમાં કર્મબંધ શાથી થાય છે વગેરેની પણ ચર્ચા છે. અને તેના મીા ઉદ્દેશમાં ઉત્તર પ્રકૃતિને ગણાવીને પછી તેની જીવોમાં સ્થિતિ આદિનો વિચાર છે.
૭. ટીકાકારે પ્રસ્તુત કર્મનો જે ક્રમે નિર્દેશ છે તે ક્રમનું સમર્થન કર્યું છે.—ટી ૫ત્ર ૪૫૪ ૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org