Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૧૫]... સૂત્રાશમાં નથી. આ સ્થાનમાં મુ આવૃત્તિમાં મ આવૃત્તિના જેવો જ પાઠ છે. જેસલમેર અને ખંભાતના ભંડારમાં ઉપલબ્ધ ટીકાની પ્રાચીનતમ તાડપત્રીય પ્રતિઓમાં ઉપર જણાવેલા ટીકાપાઠમાં મોટા અક્ષરમાં મૂકેલો પાઠ આ પ્રમાણે છે–gીતા મહાનતા પુદ્રા ને તે તૃતિદેવોડમૂન્નિતિ પુનામguીયન પમિત્તે અર્થાત્ અગાઉ નોંધેલા પાઠમાં બીજી વાર આવલો શબ્દ પ્રાચીનતમ પ્રતિઓમાં નથી. તેથી અને પ્રસ્તુત ટીકાપાઠમાં મિશિયાળુ સૂત્રપદ લખીને વ્યાખ્યા કરી છે તેથી, અહીં સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે તે મિનિશયરાનું પાઠ જ બરાબર માનવો જોઈએ. આ વિષયમાં એક વસ્તુ વિચારણીય છે. અહીં નારકોના આહારપુગલોના પરિણમનના નિરૂપણમાં મિકિફાયત્તાણ શબ્દ છે. આવો જ શબ્દ ૧૮૦૬ [૧] સૂત્રમાં અસુરકુમાર દેવોના આહારપુગલોના પરિણમનના નિરૂપણમાં છે. જોકે શિલાગમ સિવાયની પ્રકાશિત સર્વ આવૃત્તિઓમાં પ્રસ્તુત ૧૮૦૬ [૧] સૂત્રમાં મિક્સિચરાઈ ના બદલે મિડિશયત્તાઘ પાઠ છે, પણ અમે જોયેલી સમગ્ર પ્રાચીન-પ્રાચીનતમ પ્રતિઓમાં ૧૮૦૬ [૧] સૂત્રમાં પણ અમિાિયાળુ જ પાઠ છે, તેથી અમે પ્રેરતુત બન્ને સૂત્રોમાં એકસરખો
મિનિસત્તાપ પાઠ જ સ્વીકાર્યો છે. અહીં વિચારણીય વસ્તુ એ બને છે કે નારકોના વિષયમાં વપરાયેલાં દુઃખાનુભૂતિસૂચક સૂત્રપદોથી ઊલટાં એટલે સુખાનુભૂતિસૂચક સૂત્રપદો અસુરકુમાર દેવોના વિષયમાં છે. કેવળ પ્રસ્તુત મિશિયાણ આ એક જ સૂત્રપદ નારક અને અસુરકુમારના આહારપરિણમનના નિરૂપણમાં એકસરખું છે. અહીં “નારકોનો આહાર એવો તુ હોય કે જે લીધા પછી તેમને તૃપ્તિ અનુભવાતી નહીં હોય તેથી તેમની અભિલાષા આહારમાં જ રહે, જ્યારે દેવોને એટલો સુંદર આહાર હોય કે તે લીધા પછી પણ તેની સુખદ યાદરૂપે તેમની અભિલાષા તે તરફ રહે” સમાધાન માટે આવું અર્થઘટન કરી શકાય. અહીં અમે એટલું જ જણાવીએ છીએ કે પ્રાચીન-પ્રાચીનતમ સૂત્રાદશોને અનુસરીને અમે ૧૮૦૫ અને ૧૮૦૬ [૧] સૂત્રમાં અમિાિયત્તાઈ પાઠ મૂળ વાચનામાં સ્વીકાર્યો છે.
૭૮. ૧૩૦૪ ક્રમાંક વાળા સૂત્રનો પુનત્તયાળ વિ પર્વ જેવા આ પાઠ અમને સમગ્ર સત્રપ્રતિઓએ આપ્યો છે, અને આ સૂત્રપાઠથી પ્રસ્તુતનો સંપૂર્ણ અર્થ સમજી શકાય છે. ૩ તથા શિ આવૃત્તિમાં આ પાઠ પછી ગઢા ગોહિંયા આટલો પાઠ વધારે છે, જે અમને કોઈ પણ સૂત્રપ્રતિમાં મળ્યો નથી, આથી જ આ વધારાનો પાઠ વિશેષ સ્પષ્ટીકરણ માટે કોઈએ પાછળથી પ્રક્ષિપ્ત કર્યો હોય એમ લાગે છે. આ વસ્તુ તો ઘઉં વેવ આવા સૂત્રપાઠથી પણ સ્પષ્ટ જ છે, કારણ કે નEા સોદિયા પાઠ પણ જે મૌલિક હોય તો તેના પહેલાં gવું રે આવો સૂત્રપાઠ હોવો ન જોઈએ. એવી જ રીતે અહીં વેવ લખ્યા પછી ના દિવા પાઠ નિરર્થક સિદ્ધ થાય છે. તો આવૃત્તિનો આ વધારાનો સૂત્રપાઠ કોઈ પણ સૂત્રપ્રતિમાં નથી. મ તથા સુ આવૃત્તિમાં અહીં અમારા જેવો જ મૌલિક પાઠ છે; જ્યારે ૨ તથા ૩ આવૃત્તિમાં અહીં પ્રસ્તુત મૌલિક પાઠને સંવાદી પાઠ આ પ્રમાણે છે–ત્તિ()વા નહીં મોહિયાળ |
૭૯ ૧૪૦૬ ક્રમાંકવાળા સૂત્રની ૨૧૩ મી ગાથામાં આવેલો વે વાસુદેવ આ સૂત્રપાઠ અમને પ્રાચીન-પ્રાચીનતમ પ્રતિઓએ આપ્યો છે, જ્યારે ત્રણ સૂત્રપ્રતિઓએ અહીં વઢવ વાસુદ્દે પાઠ આપ્યો છે, અને તે ઘ, મ, સ તથા આવૃત્તિની મૂળ વાચનામાં પણ છે, જ્યારે મ અને સુ આવૃત્તિમાં અમે સ્વીકાર્યો છે તે સંગત પાઠ છે.
૧૦, શિલાગમની આવૃત્તિમાં અહી મિ(૬૦ મિ)(ાયત્તાઈ પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org