Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૧૭૮].. સૂત્રોના આધારે સ્વયે ઉમેરાયો હશે કે તેવી કોઈ હસ્તલિખિત પ્રતિ મળી હશે, તેની અમને ખબર નથી. અહીં અમે એટલું જ જણાવીએ છીએ કે આ વધારાનો પાઠ અમોલિક અને વધારે પડતો છે. મ, શિ અને સુ આવૃત્તિમાં અહીં ય આવૃત્તિના ખોટા પાઠનું જ અનુકરણ થયું છે.
૧૮. ૧૦૭મા સૂત્રમાં આવેલા રાની (પૃ. ૩૮) નામના લિપિભેદના બદલે માત્ર 40 સંક પ્રતિમાં વોમિટી પાઠ છે. અહીં રાત્રિી શબ્દના પહેલાં આવેલો “I” આવો દંડ જે જોડાઈ જાય તો પરિમાત્રા બનીને હોમિસ્ત્રી બની જાય? આવું અનુમાન અસ્થાને નથી. ઘ૦ સંજ્ઞક પ્રતિ સિવાયની બધી જ સૂત્રપ્રતિઓમાં અહીં યામિટી પાઠ છે અને તે દ્રાવિડી લિપિ સૂચવે છે તેમ સમજી શકાય છે. ૫ તથા મ આવૃત્તિમાં આ સ્થાનમાં હોમિટી શબ્દ છે. તે આવૃત્તિમાં તથા તેને અનુસરીને મ, રિસ તથા સુ આવૃત્તિમાં આ સ્થાનમાં હોમિસ્ટિવી પાઠ છે, જે અમને કોઈ પણ પ્રતિએ આવ્યો નથી.
૧૯, ૧૦૪૯મા સૂત્રમાં આવતું સાથે (પૃ. ૨૫૮, ૫૦ ૯)-સૂત્રપદ ૩ આવૃત્તિમાં પડી ગયું છે અને તદનુસારે મ, રિ અને સુ આવૃત્તિમાં પણ એ નથી. મ આવૃત્તિમાં પ્રસ્તુત સૂત્રપદ છે. ધ આવૃત્તિમાં આ સૂત્રપદ સાથેનું આખું વાક્ય પડી ગયું છે અર્થાત વનસ્પતિરાવાળું સટ્ટાણે 8TI મળતા આટલો સૂત્રપાઠ નથી.
૨૦. ૧૦૫ મા સૂત્રમાં આવતો તાવળિયા (પૃ. ૩૮) શબ્દ પ્રાચીન-પ્રાચીનતમ સૂત્રપ્રતિઓ આપે છે. અહીં ૧૦ અને ઘ૦ સંસક પ્રતિમાં જાવાળા પાઠ છે. અને તેની શુદ્ધ સંગતિ કરી હોય તેવો ૨ સંજ્ઞક પ્રતિમાં બરવાળિયા પાઠ છે. અમારા સંશોધનકાર્યના અનુભવના આધારે અહીં અમે એટલું જણાવી શકીએ કે રાવળિયા શબ્દમાં આવેલા રા નો લિપિદોષે વા થવાનો અસંભવ નથી. અને તેથી ૫૦ અને ઘ૦ સંજ્ઞક પ્રતિમાં કરવાવળિયા પાઠ થયો હોય તેમ લાગે છે. ૨ સંસક પ્રતિના લેખક વિચક્ષણ છે એટલું તો તેની સમગ્ર વાચના જોતાં સમજી શકાય છે. આ કારણે જ તેમને મળેલો બરવાળિયા શબ્દ બંધ બેસે તેવો ન લાગતાં તેમણે જવાળિયા શબ્દ લખ્યો હોય તેવું અનુમાન કરી શકાય. આવી જ એટલે રૂ ૨ પ્રતિ જેવી જ કોઈ વિરલ પ્રતિના આધારે અઘાવધિ પ્રકાશિત સમગ્ર આવૃત્તિઓમાં અહીં બરવાળિયા શબ્દ છે. પ્રસ્તુત પરાવળિયા શબ્દની સવિશેષ મૌલિકતા તો પ્રજ્ઞાપના સૂત્રની પ્રાચીન-પ્રાચીનતમ તિઓના આધારે નિર્ણત થઈ જ છે. આ ઉપરાંત અનુયોગદ્વારસૂત્રમાં અમને ગાવાઈ શબ્દ મળ્યો છે, જુઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશિત નંવિમુક્ત અણુબોગદ્દારારું ૨ ગ્રંથનું પૃ૦ ૧૩૧, સૂ૦ ૩૦૩.
૬. શ્રી આરામોદય સમિતિ દ્વારા પ્રકાશિત સમવાયાંગસૂત્રના ૧૮ મા સમવાયમાં પ્રસ્તુત લિપિભેદોનાં નામ
૧૮ ના બદલે ૨૦ છપાયાં છે. તેમાં મૂવિ શબ્દને કમાંક આપ્યો નથી તોપણ લિપિભેદોની સંખ્યાનો કમાંક ૧૮ ના બદલે ૧૯ નો બતાવ્યો છે. સુત્તાયામે ની સમવાયાંગની વાચનામાં પણ સમિતિ પ્રમાણે જ છે. તેમાં મૂર્થીિ શબ્દને [] આવા કોષ્ટકમાં મૂકીને પણ સમિતિપ્રમાણે કુલ ૧૯ ભેદો જ જણાવ્યા છે. 9. અનયોગદ્વાર સત્રના સંશોધનમાં ઉપયોગમાં લીધેલી પ્રતિઓ પૈકીની જેસલમેરના ભંડારની છે. સનક પ્રતિ
અને શ્રી સંઘભંડાર- પાટણની સં૦ સંજ્ઞક પ્રતિ, આ બે તાડપત્રીય પ્રતિઓ અને અન્ય બે કાગળ ઉપર લખાયેલી પ્રતિઓ સિવાયની અનુયોગદ્વાર સત્રની મોટા ભાગની સૂત્રપ્રતિઓમાં અને તેની અમારા સિવાયની સમગ્ર પ્રકાશિત આવૃત્તિઓમાં ઉપર જણાવેલો પરાવળ શબ્દ નથી. પ્રજ્ઞાપના સૂત્રમાં આવતા બરવાળિયા શબ્દને લક્ષમાં રાખીને અમે અનુયોગદ્વારમાં અલ્પ પણ પ્રાચીન પ્રતિઓએ આપેલા બાવળ શબ્દને મળ વાચનામાં સ્વીકાર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org