________________
વિષય.
૧૭૬
૧૭૭
૧૭૮
૧૮૨ ૧૮૪ ૧૮૮
૧૮૦ ૧૮૪
એકલવિહારીનું પહેલા ઊદેશામાં વર્ણન છે. તથા વિતિનું સ્વરૂપ બીજામાં છે. અપરિગ્રહ મુનિ છે, તે ત્રીજા ઊદેશામાં, અને ચોથામાં અગીતાર્થ એક કરતાં દુઃખી થાય તે બતાવે છે. પાંચમામાં કંડ જેવા આચાર્ય થવું તે બતાવે છે છઠ્ઠામાં મિશ્રાવ, અને રાગણ છોડવાનું બતાવ્યું છે લોક અને સાર શબ્દના નિક્ષેખા છે. શંકા ન રાખવાનું બતાવ્યું છે. શંકા સમાધન છે. મેક્ષમાં જનારના અધ્યવસાયો શંકા થવાનું કારણ બતાવે છે એકલવિહારના સંબંધે ચારના નિક્ષેપ છે. ચાર પ્રકારની ધીરજ રાખવી તે બતાવે છે કે બીજો ઉદેશે છે તેમાં પરિસહ સહેવાનું બતાવે છે. પરિગ્રહ છોડનારને નિર્મળ જ્ઞાન થયાનું બતાવે છે સાધુ સમભાવ બતાવે છે. જેઓ વેષધારીને ચારિત્ર ન પાળે તે ગૃહરથ જે જાણવા તે છે ભાવરિપુને જીતવાનું બતાવે છે. આઠ પ્રભાવકનું વર્ણન છે ચેાથે ઊદેશે છે તેમાં બંને પ્રકારે જે અવ્યમ છે તે બતાવે છે અગીનાથે એક કેમ પડે છે તથા તે ખી થાય તે બતાવે છે
૧૮ટ
૨૦૩ ૨૧૭ ૨૨૦ .
૨૨૪]
૨૨૮ ૨૨ - ૨૩૬
૨૪૧