________________
[૮]
આ, વિ,નંદનસૂરિ-સ્મારકત્ર થ થઈ શકીએ ? આપણે પણ સાધુ થઈએ, તૈયાર થઈને આવી પદવીએ પહેાંચીએ, ને ત્યારે આપણુંય આવું સામૈયું થાય, એવુ· આપણે ન કરી શકીએ ? હું ન કરી શકુ?
અગિયાર વર્ષની ઉમરના નરોત્તમના સંસ્કારી મનમાં સસારના દોષો હજી પ્રવેશ નહાતાં પામ્યા—પ્રવેશ પામે એવી એ ઉમર પણ ન હતી—છતાં, પૂર્વના સસ્કાર કહા કે પુણ્યબળ કહેા, એમને સામૈયુ' જોઈને એ ઉ‘મરે પણ આવા વિચાર આવ્યા. છેલ્લાં વર્ષોમાં તેઓ કહેતા કે મારા મનમાં ત્યાગભાવનાનું બીજ એ સામૈયાએ વાળ્યું. એ સામૈયુ' જોઈ ને મને સૌપ્રથમ દીક્ષા લેવાનું મન થયુ.’
રે! પ્રાક્તન સ`સ્કારાય કની અનેાખી ભેટ હાય છે. કયાંક એ ‘ તેજીને ટકાર’ની જેમ સામાન્ય ઠેસ વાગતામાં જ જાગી ઊઠે છે, તેા કયાંક વળી થાબડી થાબડીને થાકે તોય એ કુભક જેમ ધાર્યા જ કરે છે.
૫
ભાવતી વસ્તુ
જેને જે ભાવે, એ એને મીઠુ
લાગે,
જેના મનને જે ગમે, એનું મન ત્યાં જ રમે,
નરોત્તમનું પણ આવું જ બન્યું. એમના મનને સાધુપણું ભાવી ગયું હતુ., એટલે એમને પણ સાધુઓની શુશ્રુષા ને પરિચર્યામાં જ મજા આવવા માંડી.
એ મુનિરાજોને રાજ જુદા જુદા મહાલ્લામાં વહેારવા લઈ જાય. એ વખતે સૂરિસમ્રાટના એ શિષ્યા-શ્રી દર્શનવિજયજી અને શ્રી ઉદયવિજયજી–સાથે ગાચરી લેવા જતા. નરાત્તમ એમને શ્રાવકનાં ઘર દેખાડે.
વ્યાખ્યાન સાંભળવા હરરાજ જાય; એકધ્યાને સાંભળે; સાંભળીને મનમાં અવ્યક્ત છતાં સ્વચ્છ વિચારો આવ્યા કરે.
અપેારે કાયમ મહારાજસાહેબ પાસે જાય.
સૂરિસમ્રાટના એક વિદ્વાન શિષ્ય હતા : પ્રવર્તક શ્રી યશોવિજયજી. એ ઉપાશ્રયના ઉપરના માળે બેસતા. બીજા છેકરાએ સાથે નરોત્તમ પણ એમની પાસે બારે જઈ ને બેસે. મહારાજ છેકરાઓને વાર્તા કહે ને ગમ્મત કરાવે. તેઓ કહે : “ છેકરા બકરાં કેમ 'કાય, એ ખખર છે? જો, આમ હ‘કાય. ” એમ કહીને બેલે : “ ત્રા, ત્રેા.”
!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org