________________
[ ]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકશ્ર‘થ ખેલવાના શાખ ઘણા. છતા પણ ખુમારીભરી. જ્યાર્જ ધ ફિફ્થના રાજ્યાભિષેક વખતે એટાદમાં મેળાવડો ચાજાયા, ત્યારે અંગ્રેજી કવિતા ખેલવા માટે એમની પસંદગી થઈ. અને તેઓ પણ સૌને ટપી જાય એવી છટાદાર રીતે કવિતા ખેલ્યા.
પાઠશાળામાં ધાર્મિક શિક્ષણ પણ સારું એવુ' લીધુ’.
એકવાર એવુ બન્યુ કે બાપુજીને ધધાકીય કારણસર કોઈક કેસ લડવાના આવ્યા. કેસ મુ`બઈ ચાલે. એટલે એ માટે મોટાભાઈ સુખલાલ સુખઈ જઈને રહ્યા. એ વખતે એકવાર એમણે આખા કુટુ અને મુબઈ તેડાવ્યુ.. મુબઈ-વાલકેશ્વરમાં ઘર ભાડે લઈને રહ્યા. ત્યાં છ માસ રહેવાનુ થયુ એટલે નરોત્તમને આખુ પનાલાલની નિશાળમાં ભણવા મૂકયા. અંગ્રેજી ચેાથું ધારણ ત્યાં પૂરુ કર્યું..
આ નિશાળમાં અંગ્રેજી સાથે ધાર્મિક અભ્યાસ પણ કરાવાતા. ધાર્મિક શિક્ષક તરીકે ઘણું કરીને શ્રી માવજી દામજી શાહ તે વખતે હતા. એકવાર નિશાળમાં ધાર્મિક પરીક્ષા લેવાઈ. એમાં નરોત્તમ પહેલે નબરે આવ્યા.
મુબઈ રહ્યા, એ દરમિયાન દર સે।મવારે વાલકેશ્વરથી ભાયખલા મેાતીશા ટ્રસ્ટના દેરાસરે દર્શન કરવા કુટુબ સાથે જતા.
નરોત્તમે નીડરતા શરૂથી જ કેળવેલી. સાહસ કરવું, ને ડરવું નહિ, આ બે વાત એમણે બરાબર પચાવેલી.
એ વખતની પરિસ્થિતિ એવી હતી એટાદના સ્થાનકવાસી સધ ને દેરાવાસી સઘ વચ્ચે કજિયા-કકાસ ચાલે, ગાળાગાળી ને મારામારી થાય, એકબીજાના ધર્મ પ્રસગે પથ્થરબાજી પણ થાય. આવી સ્થિતિને લીધે એકવાર તે બને સંઘા કે" પણ ચડેલા. એક પ્રસગે વરઘેાડામાં તાફાન થયું, ત્યારે ચાંદીના રથ, સ્વપ્નાં, છડી વગેરે જોખમ સાચવવુ. જરૂરી બન્યું. નાની ઉમરના નરોત્તમે એ વખતે ચાંદીની બે છડી પાતે લઈ લીધી, ને તાફાન શમી ગયુ ત્યાં સુધી નીડરપણે સાચવી રાખી.
આમ, તત્તમને, ખૂબ જ સહજ રીતે, કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વગર, પાયાના સૉંસ્કારોનુ ઘડતર મળ્યુ, એમ કહી શકાય. આ સસ્કારોના પાયા પર એમની ઉત્તુંગ ને ભવ્ય જીવન-ઈમારત અધાઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org