Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
‘
=
(અનુસંધાન ટાઇટલ ૪ પાનાનું ચાલુ) શિ) વાચકવર્ગ ધ્યાન રાખવાની જરૂર છે કે શાસ્ત્રકારો ચૂર્ણિકટીકા વગેરે કરતી વખતે વ્યાખ્યામાં મૂલમાર્ગને ની જ જણાવે છે અને તેથી જ શ્રી નિશીથચૂર્ણિ, પર્યુષણાકલ્પચૂર્ણિ અને શ્રીદશાશ્રુતસ્કંધ ચૂર્ણિ વિગેરેને હી આ રચનારા મહાનુભાવ આચાર્ય ભગવંતો કે જે ભાદરવા સુદ ચોથ રૂપી અપર્વને દિવસે સંવર્ચ્યુરી કરતા ,
| હતા, છતાં સંવચ્છરીની મૂલ વ્યાખ્યા પૂર્વ દિવસે એટલે પાંચમ, દશમ, અમાવાસ્યા કે પૂનમને દિવસે DJ વસવારૂપી પર્યુષણા કરવાની કરી, એ વાત એટલા ઉપરથી માલમ પડશે કે પોતે ભાદરવા સુદ પાંચમની છાલ
G, સંવચ્છરીની વ્યાખ્યા કરી, ત્યારે શિષ્ય શંકા કરી કે ફળ દંડસ્થાપત્રેપનોવિનતિઅર્થાત્ SH REAL વર્તમાન કાળમાં ચોથરૂપી અપર્વને વિષે (શ્રીશ્રમણસંઘ સમસ્ત)પર્યુષણા કેમ કરે છે.
ઝB ( આ જગા પર ધ્યાન રાખવાની જરૂર છે કે સામાન્ય રીતે અપર્વમાં પર્યુષણા કેમ કરાય છે? એવી છે Cછે. સામાન્ય શંકા કરવાથી ભગવાન ચૂર્ણિકારની વખતે સકલશ્રીસંઘ ચોથની જ સંવર્ચ્યુરી કરતો હતો અને હs
તે તેથી જ અપર્વ એવી ચોથમાં પર્યુષણા કેમ કરાય છે? એમ સામાન્ય પ્રશ્ન કર્યો. પરંતુ જો માત્ર Sિી ચૂર્ણિકાર મહારાજનો સમુદાય જ ચોથની સંવર્ચ્યુરી કરતો હોત અને બીજા કેટલાક પાંચમ કરતા હોત SિS આ તો શંકાકારને એમ કહેવું પડત કે તુરિંપત્રોવિનતિ અથવા પ્રદિપનોવિજ્ઞતિ એવું કહેવું છે. જ પડત. પરંતુ એમ પ્રશ્ન નહિં કરતાં જે સામાન્ય ચોથની અપર્વની પર્યુષણા કરવાનો પ્રશ્ન કર્યો તે જ જ છે કે
BUS છે કે તે વખત સકલ શાસનમાં ચોથની જ પર્યુષણા હતી. વળી જેઓ એમ કહે છે કે પર્યુષણા ચોથની ) ોિ કર્યા પછી બીજી સંવચ્છરી પહેલાં ભગવાન કાલકાચાર્યજીએ કાળ કર્યો છે અને તેથી બીજે વર્ષે ભાદરવા છે TES સુદ પાંચમની સંવર્ચ્યુરી કરવાની હતી છતાં બની નહિં. આવું કહેનારાઓએ પ્રથમ તો શ્રી કાલકાચાર્ય
ભગવાન જેવાની અકાળે હત્યા ચિંતવવારૂપ અઘોર પાપ પોતાના કદાગ્રહને લીધે માથે હોરીને એ #હ
જણાવ્યું છે, વળી ભગવાન ચૂર્ણિકાર સરખા મહાપ્રભાવિકોને અપ્રામાણિક ઠરાવવા માટે પણ તૈયાર છે છે તે થવાયું છે. તે વસ્તુ શાસ્ત્રોકત ન હોવાથી કોઇપણ પ્રકારે જૈનશાસનની પ્રતીતિ અને શ્રદ્ધાવાળો તો 9 લ
ને સહન કરી શકે નહિં.) Sછે. જેવી રીતે ભગવાન ચૂર્ણિકારો મૂળ પ્રરૂપણાની અપેક્ષાએ માત્ર ભાદરવા સુદ પાંચમની સંવચ્છરી NIP કરવાની પ્રરૂપણા કરતા હતા. તેવી રીતે બીજા પણ આચાર્યો પોતાના ગ્રંથોમાં જે ભાદરવા સુદ 9
પાંચમની સંવચ્છરીની પ્રરૂપણા કરે તે મૂળ પ્રરૂપણાની અપેક્ષાએ જ સમજવી, પરંતુ તેથી તેઓ Sિ ભાદરવા સુદ ચોથની સંવચ્છરી કરતા નહોતા કે માનતા નહોતા એમ સમજવું નહિં, એવી જ રીતે પાછું
અષાઢ શુકલા પૂર્ણિમા, ફાલ્ગન શુકલા પૂર્ણિમા કે કાર્તિક શુકલા પૂર્ણિમાને ચતુર્માસી તરીકે જણાવે 5સી છે તે પણ મૂળ પ્રરૂપણાની અપેક્ષાએ જ સમજવું. પરંતુ વાસ્તવિક રીતિએ ચૂર્ણિકાર મહારાજાઓ વિગેરે ન
ચોથની સંવચ્છરી માફક ચૌદશને દિવસે જ ચોમાસી કરતા હતા. કારણ કે જો ચૂર્ણિકાર વિગેરે ચૌદશને થઈ 990 દિવસે ચોમાસી ન કરતા હોત તો શ્રી નિશીથચૂર્ણિ અને દશાશ્રુતસ્કંધચૂર્ણિ વિગેરેમાં ‘ચોમાસી (
તીને પડિક્કમણા પછી વિહારના પ્રસંગે કાર્તિકી પૂર્ણિમાના દિવસે આચાર્ય ભગવંતને વિહારને લાયક નક્ષત્ર તૂટી ન હોય તો ચૌમાસી પડિક્કમણું કર્યા વગર પણ વિહાર કરે.” આ વસ્તુ જે જણાવવામાં આવી છે ગીર @ી તે ન હોઈ એટલે તે જ સિદ્ધ કરે છે કે ચૂર્ણિકાર મહારાજાઓ પણ ચોમાસી ની
(અનુસંધાન પાન ૪૫ પર જુઓ.) ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શાહ. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
GKછે