Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
સમાલોચના
MO
૩
૩૧. જૈનકોન્ફરન્સે જયાં સુધી અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી જૈનશાસનથી જ
અને તે શાસનને અનુસરનારાઓથી વિરુદ્ધતામાં વર્તાવ કર્યો નહોતો, ત્યાં સુધી આસ્થા છે અને વિવેકવાળી જૈનકોએ તેને અપનાવી જ હતી. શાસનપ્રેમીઓ ઉપર તે કોન્ફરન્સના શ્રદ્ધાશૂન્ય યુવકસંઘના આશ્રયે રહેલા મનુષ્યોએ હશે ખોટા આરોપ મૂકયા અને ગુંડાગિરિ ચલાવી જે જુરમાં જુલમ ગુજાર્યો છે તેનું પુનઃ અકરણની પ્રતિજ્ઞા સાથે તેઓએ કયારે પ્રાયશ્ચિત્ત કર્યું? કે જેથી તે કોન્ફરન્સને જૈનકોમ અપનાવે? દેવદ્રવ્યને ખાઈ જવાની વૃત્તિ ૧, વિધવાઓના પુનર્લગ્નની વિધેયતા, તેણીઓના શીલ અને સદાચારનું લીલામ કરવાની વૃત્તિ ૨ તથા ત્યાગમય શ્રી જૈનનિગ્રંથ પ્રવચનથી શિ વિરુદ્ધપણે સંયમને ભોગવંચના ગણીને દીક્ષાથી વિરુદ્ધ જે ઠરાવ અને અનુમોદનની આ વૃત્તિ ૩ એ ત્રણ વૃત્તિઓ જે શ્રદ્ધાશૂન્ય યુવક સંઘે કોન્ફરન્સને ગળે વળગાડી છે, એક તે ત્રણે વૃત્તિઓને કોન્ફરન્સે જયાં સુધી છોડી નથી, અગર તે વૃત્તિઓના થયેલા આ વર્તાવ માટે અપુનઃકરણતા સાથે પ્રાયશ્ચિત્ત લીધાનું જાહેર થયું નથી ત્યાં સુધી રે જૈનનામને ધારનારો પણ સુજ્ઞ મનુષ્ય તે બહિષ્કાર કરાયેલી કોન્ફરન્સની છાયાએ ર8 પણ જાય નહિ એ સ્વભાવિક જ છે. જૈન શ્વેતામ્બર મુનિ મહારાજાઓના ત્યાગ, વૈરાગ્ય અને સત્ય માર્ગને લીધે જૈનકોમ તેઓ તરફ અપૂર્વ પૂજયભાવ રાખે છે અને તેથી તે કોમ ધર્મશ્રદ્ધાથી હીન એવા વિઝ અને ધર્મ આદિ સન્માર્ગને નાશ કરનારા એવા તરફ નથી ઢળતી તેમાં ગોકુળ ભક્તને પણ અરૂચિ કેમ થાય છે?
(ગુજ. ગોકુલ) નું વૃદ્ધ તપસ્વીને નામે કરેલ શાસ્ત્રાર્થ માટેની તેમની તૈયારીની વાતનો પ્રપંચ ખુલ્લો ક્ષ પડવાથી તે કરનારને ક્રોધ અગ્નિમાં બળવું જ પડે. નિર્ણયની વખતે ખૂણે ભરાઈ જાય. દેશાન્તરે જાય, વિહાર કરી જાય. બહાના કાઢે અને મૂંગાપણું લે અને પછી ઘણી મુદતે ખોટો રણકાર કરે તે કથીરપક્ષને લોકો પર સારી પેઠે પારખે જ છે.
(કથીર)
Gold
૦૦૦૦૦૦૦
૦૦
ગિજ