Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૪૧ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૩-૧૪
(૨૬ એપ્રિલ ૧૯૪૧ Sછે. સમાધાન શ્રી નન્દજીની મૂર્ણિમા આશ્રવ આદિનો પણ અધિકાર તેમાં હોવાનું જણાવે છે Rડ છે એટલે એ અધિકાર રાખી બાકી પ્રશ્નાદિ અધિકારનો નિષેધ કર્યો ગણાય. 6) પ્રશ્ન : એક બાજુ શાસ્ત્રકાર ચૌદશના ક્ષયે તેરસને દિવસ તેરસ ઉદયવાળી છતાં )
તેરસનો વ્યપદેશ પણ કરવો નહિં એમ કહે છે અને બીજી બાજુ જે સાક્ષી તરીકે ગાથા આપે છે તેમાં તો વાવિ પદના અર્થમાં ચૌદશ પણ પ્રમાણ ગણવી એમ કહી ચૌદશની સાથે લીધેલા પણ શબ્દથી તેરસનું નામ
આવવાનું જણાવે છે તે પરસ્પર વિરુદ્ધ કેમ ન ગણાય? સમાધાન : આઠમ ચૌદશ આદિ પર્વો કે જેમાં તપ - ચૈત્યવંદન અને સાધુવંદનાદિ
ન કરાય. તો પ્રાયશ્ચિત્ત આવે તેવાં તથા પૌષધાદિવિધિ કે જે નિયત પર્વાનુષ્ઠાન તરીકે ગણાય છે તેવાં કાર્યોમાં લૌકિક ટીપ્પણામાં ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસને દિવસે ઉદયવાળી તેરસ છતાં પણ તેરસનો વ્યપદેશ થાય છે જ નહિં એ અભિપ્રાયથી પહેલા તેરસનો વ્યપદેશ કરવો નહિં એમ જણાવ્યું પણ છે અને મુહૂર્તાદિ કાર્ય કે તિથિના ઉદય કે તિથિના વ્યવહાર ઉપર આધાર ASI ન રાખતાં માત્ર તિથિના ભોગ ઉપર જ આધાર રાખે છે તેવા કાર્યમાં છે એટલે પૂર્વ જણાવેલ પર્વ કાર્યથી ઇતર કાર્યમાં તેરસ ગણવામાં આવે એટલે છે, પૂર્વ કાર્યમાં તે દિને તેરસનો વ્યપદેશ ન જ થાય એવું કથન વિરુદ્ધતાવાળું છે
ન ગણાય. હજી પ્રશ્ન : સાક્ષીની ગાથામાં નવરાવિ કહીને અપિશબ્દથી ચૌદશ કહેવાની સાથે હજી.
તેરસ પણ ગૌણપણે છે એમ માનીને ગૌણપણે તે દિવસ તેરસનો વ્યપદેશ હૈ
કેમ ન થાય? સમાધાન : શાસ્ત્ર અને ન્યાયને અનુસરીને યવથી થયેલા અંકુરામાં જેમ યવ છે.
કારણ છે તેમજ પૃથ્વી, પાણી અને હવા વગેરે પણ કારણો છે, છતાં જ તે અંકુરાને પૃથ્વી, પાણી કે હવાનો અંકુરો છે એમ કોઇપણ કહેતું નથી, ey પરંતુ તેને વાંકુર જ માને છે અને કહે છે. કારણ કે તેજ થવાંકુરમાં મુખ્ય કારણ છે. તેમ અહિં પણ પર્વકૃત્યના પ્રસંગે ચૌદશનું મુખ્યપણું હોવાથી ચૌદશનો જ વ્યવહાર અને વ્યપદેશ થાય. તેરસના ગૌણપણાને લઈને તે દિવસને તેરસ કહેનારા પાણી આદિના અંકુરા કહેનારની માફક
લૌકિક ન્યાય અને શાસ્ત્રની બહાર હોવા સાથે શાસનથી બહાર થાય છે. હું Uઇ પ્રશ્ન : શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પ્રશ્નના પ્રશ્નાદિનો અધિકાર છે એમ શ્રી
સમવાયાદિમાં કહે છે તો આશ્રવ આદિ કેમ? - A સમાધાન શ્રી નન્દજીની ચૂર્ણિમાં આશ્રવ આદિ પણ અધિકાર તેનો જણાવેલા
છે એટલે એ અધિકાર રાખી પ્રશ્નાદિ અધિકારનો સંકોચ કર્યો ગણાય. છેલછે