Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૩૬ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧ (તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧ ૧૦૪૦૦૦ આગમ ખાતે કુલ રકમ એક લાખ ચાર હજાર આશરે ૧૪૦૦૦૦ દેરી ખાતે કુલે રકમ એક લાખ ચાલીસ હજાર ૬૮૦૦૦ ભમતિના ચાર દેરા ખાતે અડસઠ હજાર
૩૧ ૨000
કુલ્લે ત્રણ લાખ અને બાર હજાર થાય તેમાં આગમ ખાતે રૂ. ૩૧૦૦૦) એકત્રીસ હજાર બાકી છે. દેરી ખાતે રૂ. ૫૧૬૦૦) એકાવન હજાર છસો બાકી છે. દેરા પેટે રૂ. ૧૭૦૦૦) સત્તર હજારનો ગ્રાહક બાકી છે
- નવાણું હજાર છસોની રકમ આવવાની બાકી છે - શ્રી આગમમંદિરમાં મુખ્ય ચતુર્મુખી ગગનચુંબી દહેરાસર જામનગર નિવાસી શ્રાદ્ધવર્ય સંઘવી શેઠ ચુનીલાલભાઈ લક્ષ્મીચંદભાઈ તરફનું છે જે દેરાની તૈયારીનું ખર્ચ રૂપિયા એક લાખ થવા સંભવ છે. તે સિવાય જે શ્રમણ સંઘ પુસ્તક સંગ્રહના ચાર પ્લોટો કરાવાય છે. તેમાં પીસ્તાલીસ રૂમો છે. તેમાંથી હાલ આઠના ગ્રાહક બન્યા છે. દરેકના રૂપિયા સાતસો. તે જેની રકમ પાંચ હજાર છસો આવી છે. તદુપરાંત જે કબાટો એકસોને બેની નોંધ આપી છે. તે દરેકના રૂપિયા સિત્તેર લેખે ગણતા રૂ. સાત હજારને એકસો ચાલીશની રકમ આવેલ છે.
(સંપૂર્ણ)
નામ
શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થા, પાલીતાણા. આગમસૂત્રોની નીચે મુજબ નિર્યુક્તિની શિલાઓ આરસમાં કોતરાઈ રંગ પુરાઈને તૈયાર થયેલી છે. તો નીચે જણાવેલી રકમ ભરવાથી તે તે નિર્યુક્તિ આદિને છેડે નામ કોતરાવી શકશે.
રૂપિયા ૧ આચારાંગ સૂત્ર નિર્યુક્તિ
૬૭૫) ૨ સૂયગડાંગ સૂત્ર નિર્યુક્તિ
૨૬૧) ૩ દશાશ્રુત સ્કંધ સૂત્ર નિર્યુક્તિ
૨૨૫) ૪ ઉત્તરાધ્યયન સૂત્ર નિર્યુક્તિ
૭૦૦) દશવૈકાલિક સૂત્ર નિર્યુક્તિ તથા સિદ્ધપ્રાભૃત * ૬ શ્રતત્ત્વાર્થ સૂત્ર
૨૭૫) આ છ શિલાઓ ચોંટવાનું સ્થાન શ્રીસિદ્ધચક્ર ગણધર મંદિર છે.
૮૨૫)