Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૪૬ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ જ સમાધાન શ્રીઆચારાંગસૂત્રો ત્યારે સમ્યજ્ઞાન રૂપ છે કે જયારે તેને ગ્રહણ કરનાર છે. & સમ્યગૃષ્ટિ હોય અને ભારત આદિ શાસ્ત્રોને ત્યારે જ અજ્ઞાનરૂપ કહેવાય
કે જયારે તેને ગ્રહણ કરનાર જીવ મિથ્યાદ્રષ્ટિ હોય, પરંતુ પ્રરૂપણા કરનાર છે સ્વામીની અપેક્ષાએ પ્રકૃતિથી વિચારવામાં આવે તો શ્રીઆચારાંગ આદિ સૂત્રો // જ શ્રી જિનેશ્વર ભગવાને જગતના જીવોને મોક્ષ પ્રાપ્તિ માટે કરેલ છે તેથી પ્રકૃતિ અપેક્ષાએ સમ્યજ્ઞાનરૂપ એવા આચારાંગઆદિસૂત્રોના જાપ આદિ કરાય છે
છે અને તે જ કરવા યોગ્ય છે. LI[ | પ્રશ્ન ઃ જે વસ્તુ જે સ્વરૂપે હોય તેવા સ્વરૂપે માનવી અને કહેવી એજ સમ્યદ્રષ્ટિનું IL
લક્ષણ છે એમ ખરું? સમાધાન : સમ્યગ્દર્શનાદિ, જીવાદિ, પ્રામાણાદિક અને દ્રવ્યાદિ જેવા સ્વરૂપે હોય
તેવા સ્વરૂપે માનવાં અને કહેવા એજ સમ્યગદ્રષ્ટિનું લક્ષણ છે. આ A%પ્રશ્ન : કોઈ મનુષ્યાદિ પ્રાણી સમ્યગદર્શનાદિ પદાર્થોને યથાસ્થિતપણે માનતો હોય અને આ પ્રરૂપણા અન્યથા કરે તેને શ્રદ્ધા સાચી હોવાથી સમ્યગ્દષ્ટિ કહેવાય કે નહિં? \ AMP સમાધાન : વસ્તુતાએ સમ્યગદર્શનાદિ તત્વોને સમ્યગદર્શનાદિ તરીકે માનવાં તે બUP
સમ્યગદર્શનનું કાર્ય છે, પણ સમ્યગદર્શન તો તે શુદ્ધ માન્યતાના કારણભૂત એવું આત્મસ્વરૂપ છે, અને તે કારણથી તો સિદ્ધદશા અને અપર્યાપ્તાદિ દશામાં મન નથી અને તેથી માન્યતા પણ નથી, છતાં ક્ષાયિકાદિ સમ્યકત્વ તો રહી II શકે છે. છતાં શાસ્ત્રકારોએ કાયા અને વચન મનને આધીન હોવાથી મનની RTI માન્યતા તે કાર્ય તરીકે લક્ષણમાં લીધી છે. એટલે શુદ્ધાત્મપરિણામથી જેમ હજી માન્યતા ચોખ્ખી હોય તેમ પ્રરૂપણા પણ સમ્યગદર્શનવાળાની ચોખ્ખી જ હોય. આ કારણથી તો શાસ્ત્રકારો ઉસૂત્રભાષકોને બોધિ - સમ્યકત્વનો નાશ તથા AII, અનન્ત સંસાર થવાનું જણાવે છે. યાદ રાખવું જરૂરી છે કે કુવલયપ્રભઆચાર્ય અને વસુરાજા આદિની માન્યતા ખોટી નહિં છતાં ઉન્માર્ગના વચનો જ તેમને . અનર્થકારક થયાં છે, વળી કાયાદિથી થતા પ્રણામાદિને અંગે રખાતા કુલ ગણાદિ Albjp.
આકારો પણ તેથી જ સફલ ગણાય. પ્રશ્ન : ઉસૂત્ર ભાષકોને અનંતો સંસાર રખડવો જ પડે એવો નિયમ ખરો? SS સમાધાન : જેમ પ્રજ્ઞાપનીયભાષાની અપેક્ષાએ મિથ્યાત્વ અને અનંતાનુબંધી અનંત FIND
સંસાર રખડાવનાર કહેવાય તેમ ઉસૂત્ર ભાષણમાં અનંત સંસાર રખડવાનું આહી જ કહેવાય. પ્રજ્ઞાપનીય ભાષાએ શાસ્ત્રકારોએ અનન્તાન્યનુવન્તિ, યતો MIL
ન્માન મૂતળે એમ કહી અનંતાનુબંધીવાળાને અને તે મિથ્યાત્વ વિના હોય NિP નહિ એ અપેક્ષાએ મિથ્યાત્વને અનંતસંસાર વધારનાર સ્પષ્ટપણે ગણાવ્યો છે, આ