Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
-
ભર
૪૫ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦
******* ' (ટાઈટલના ૩જા પાનાથી ચાલુ) ()પડિક્કમણું અષાઢ વિગેરેની ચૌદશના દિવસે જ કરતા હતા, એટલે વર્તમાનમાં જેઓ હિર Ul. ભાદરવા સુદ પાંચમની સંવર્ચ્યુરી કરે છે તથા અષાઢ સુદ પૂનમ વિગેરેની ચોમાસી કરે છે . HIN! તેઓ શ્રીકલ્પસૂત્ર-સમવાયાંગ સૂત્ર તેમજ શ્રીકાલકાચાર્ય અને ચૂર્ણિકાર મહારાજાઓના જall આ વચનને ઉત્થાપન કરનારા છે. જો કે કેટલાકો તરફથી શ્રી સૂર્યપ્રજ્ઞમિ વિગેરેમાં જયોતિષને જાણ
અંગે થયેલી પ્રરૂપણાને આગળ કરી. પકખીનો છેડો પૂનમે અને ચોમાસીનો છેડો પણ આ પૂનમે હોય છે,” એમ જણાવી પકૂખી અને ચોમાસી બંને પૂનમ અમાવાસ્યાના દિવસે જ
કરવાનું જણાવવામાં આવે છે. પરંતુ તેઓએ સમજવું જોઈએ કે જ્યોતિષની અપેક્ષાએ પણ પાક્ષિકનો છેલ્લો દિવસ પૂર્ણિમા એમ જણાવવામાં આવ્યું છે, છતાં પાક્ષિક પ્રતિક્રમણ તો પતિ
કે હંમેશાં ચતુર્દશીએ જ થયું છે અને થાય છે, જો જયોતિષના હિસાબે પક્ષના અંતદિવસરૂપ છે Sઇ પૂર્ણિમા અમાવાસ્યાએ પખીનો આગ્રહ કરવામાં આવે તો પછી સર્વ પ્રાચીન લોકલોકોત્તર - જયોતિષ શાસ્ત્રોમાં અષાઢ સુદિ પૂર્ણિમાને દિવસે વર્ષનો અંત છેડો ગણવામાં આવ્યો છે,
છે તેથી તે હિસાબે તેઓએ અષાઢ સુદ પૂર્ણિમાને દિવસે ચોમાસી ન કરતાં સંવચ્છરી કરવી ના જોઈએ, અર્થાત્ ભાદરવા સુદ ચોથ તો શું! પણ પાંચમને દિવસે પણ સંવછરી કરવી તે
ની પણ તેમને માટે તો અયોગ્ય જ છે. કદાચ ભાદરવા સુદ ચોથ (પાંચમ)થી બીજી ભાદરવા વી. જ સુદ ચોથ (પાંચમ) વર્ષને અંતે જ આવે છે, અને તેથી વર્ષ થાય છે એમ કહેવામાં આવે તો જ Sત પછી ચૌદશથી બીજી ચૌદશ પણ પંદર દિવસે હોય છે. ચૌમાસી ચૌદશથી બીજી ચૌમાસી (મી ચૌદશ પણ એકસોવીસ દિવસે હોય છે, તે કેમ સમજાતું નથી? આગળ જણાવેલી વાતને વરી
2. સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે કાર્તિક વિગેરેની પૂર્ણિમાથી એક દિવસ 1આગળ ચોમાસી પડિક્કમણું ચૂર્ણિકારોએ કર્યું છે અને અત્યાર સુધીના સર્વશ્રમણસંઘે પણ II હા તેમજ કર્યું છે. એટલે એ પણ સ્પષ્ટ છે કે જેમ પૂર્ણિમાને દિવસે ચતુર્માસી કરનારા પણ Sી આજ્ઞાથી દૂર થાય છે, તેવી જ રીતે કાર્તિકી પૂર્ણિમા વિગેરેથી પહેલે દિવસે ચતુર્માસી નહિં OR * કરનારા પણ આજ્ઞાની દૂર જ થાય છે. વર્તમાન કાળમાં જે બે પૂર્ણિમા કે બે અમાવાસ્યા
હોય ત્યારે જે બે તેરસો કરવામાં આવે છે તે પણ ઉપરની હકીકત વિચારનારને સાચી Rા જણાવ્યા વગર રહેશે નહિ. કા) ૧. તપગચ્છના મુકુટ સમાન ક્રિયોદ્ધારક આચાર્યશ્રી આણંદ વિમલ સૂરિજીની વખત. છે
૧૫૭૬માં બે પૂનમો હતી અને ત્યારે બે તેરસ કર્યાનો સ્પષ્ટ લેખ જાહેર થયેલો છે. IMPORી ૨. પૂનમ એવી કોઈપણ પર્વતિથિ લૌકિક ટીપણામાં વધેલી હોય તો બીજીને જ માત્ર )
ઉદયવાળી માનવી અર્થાત્ પહેલીને ઉદયવાળી જ ન માનવી એટલે તેને પૂર્ણિમાદિપણે ભિક
જ ગણવી નહિં એવો સ્પષ્ટ લેખ શ્રીહીર પ્રશ્નની અંદર વિદ્યમાન છે. ૩. આચાર્ય મહારાજ શ્રી વિજય દેવસૂરિજીએ પટ્ટકનો લેખ લખીને સ્પષ્ટ આજ્ઞા કરી છે ?
છે)