________________
નથી. તેથીજ સમકિત મૂલ ખાર વ્રત ઉચ્ચરવામાં આવે છે. આ હેતુથી શ્રાવક ધર્મ સમજાવતાં પહેલાં ગ્રન્થકાર મહારાજે સમકિતનું સ્વરૂપ સમજાવ્યું છે. આ વિભાગમાં સમકિત કાને કહેવાય ? પ્રથમ કયુ સમકિત થાય? તે સમિતિ કાને હાય? જીવને સમકિત હશે કે નહિ તે શાથી જણાય? આ સમકિતના કેટલા પ્રકાર છે ? તે સમકિતને કયા કર્મો કે છે? સમકિત પામેલા જીવનું સ્વરૂપ કેવું હોય ? તેની પ્રાપ્તિ થાય ત્યારે કર્માંની કેટલી કેટલી સ્થિતિ હાય? સમતિની પ્રાપ્તિ સાથે દેશવિરતિની પ્રાપ્તિ થાય કે કેમ વગેરે હકીકતે ઘણી સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે. તે ઉપરાંત સમકિત કઈ વસ્તુ છે? તે દ્રવ્ય છે? ગુણ છે કે પર્યાય ? સમકિત થવામાં કેટલા જ્ઞાનની જરૂર હોય ? નવ તત્ત્વમાંથી સમકિત કયા તત્ત્વમાં ગણાય ? સમકિતની પ્રાપ્તિ કેવા ક્રમે થાય ? કયા કયા સમકિત જીવને એક ભવમાં તથા અનેક ભવમાં કેટલી વાર પ્રાપ્ત થાય? કયા સમકિતથી જીવને મેક્ષ પ્રાપ્તિ થાય? વગેરે ઘણી ખીના જણુાંવવામાં આવી છે.
(૨) દેશવિરતિ વિભાગમાં—આ વિભાગમાં દેશિવરતિ શાથી કહેવાય છે. તેમાં પાંચ અણુવ્રતા કયા કયા છે તે જણાવીને અણુવ્રત શાથી કહેવાય છે, ગુણવ્રત તથા શિક્ષાવ્રત એ નામે પણ કયા હેતુથી કહેલા છે તે સમજાવ્યુ` છે. તે ઉપરાંત આ ખરે ત્રતા અનુક્રમ વાર સમજાવીને દરેક વ્રતના કેટલા કેટલા અતિચારે છે, અતિચાર કાને કહેવાય, અતિચારથી વ્રત ભંગ કેમ નહિ તે બીના જણાવી છે.
આ દરેક વ્રતને! ટુક સાર આ પ્રમાણે:~
૧ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત—પ્રાણાતિપાત કાને કહેવાય ? શ્રાવકના તેને સ્થૂલ વિરોષણ શા માટે? શ્રાવક કયા જીવાની કેટલી અહિંસા પાળી શકે? પ્રાણાતિપાતનું વજન શા માટે કરવું? શ્રાવકનાં ત્રા સાધુનાં મહાવ્રતાની જેમ જાવજીવ સુધી હોય કે અમુક મુદ્દતનાં ? દેશવિરતિમાં અતિચાર કયારે ગણાય તથા વ્રત