________________ नमस्कार स्वाध्याय તેમના રચેલા મેષ્ઠિવિદ્યારપઃ ને દ્વિતીય સંદર્ભ તરીકે લેવામાં આવ્યું છે. તેમાં યંત્રનું વિવરણ તથા ધ્યાન વિષે કુંડલિની શક્તિ વિષેની માહિતી, એ તેની મહત્ત્વની વિશેષતાઓ છે. ત્રીજા સંદર્ભ તરીકે તે જ ગ્રંથકારની રચના લેવામાં આવી છે. યુનમાર સ્તોત્રમ્- આમાં શાત્યાદિ કર્મોને સાધવાની પ્રક્રિયાઓ આપવામાં આવી છે. (8) નમારમાર-શ્રી સિદ્ધસેનસૂરિજીની આ કૃતિમાં નવકાર અને તેના પ્રત્યેક વર્ણનું સુંદર વિવેચન છે તથા નવકારના સ્મરણથી થતા લાભે, નવકારને પ્રભાવ વિગેરે દર્શાવવામાં આવ્યા છે. એમાં સપ્તમપ્રકાશથી જે ચતુરાઇનું વર્ણન આવે છે, તે તે ખરેખર અજોડ છે. (9) પશ્વનચ્છનિસ્તુતિ તથા છત્તા: આ બન્ને શ્રી જિનપ્રભસૂરિજીની કૃતિઓમાં નમ સ્કાર વિષે વિશિષ્ટ માહિતી મળે છે. (10) નિરજસ્તોત્રમ-શ્રી કમલપ્રભસૂરિ કૃત આ તેત્રમાં પંચપરમેષ્ઠી તેમજ વીશ તીર્થકરોને શરીરમાં કયે કયે સ્થળે ન્યાસ કરે અને એ પ્રકારના ન્યાસનું શું ફળ મળે તે દર્શાવવામાં આવ્યું છે. (11) ઘરમાત્મપર્વિતિ-ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત આ કૃતિમાં પરમા ભાના શુદ્ધ સ્વરૂપનું સંક્ષેપમાં સુંદર વર્ણન છે. (12) જનમતિથીજ તથા પદ્મમતિહીનતતનમ+%ામન્ના -“પંચનમસ્કૃતિ દીપક” નામના ગ્રંથમાંથી લેવાયેલા આ બે સંદર્ભોના કર્તા ભટ્ટારક શ્રી સિંહનંદી છે. પ્રથમ સંદર્ભમાં સાધનામાં ઉપયોગી એવા દિગ્ય, આસન, મુદ્રા, કાલ, ક્ષેત્ર, દ્રવ્ય, ભાવ, પલ્લવ, કર્મ, ગુણ, સામાન્ય, વિશેષ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે બીજા સંદર્ભમાં નમસ્કારના પદેમાંથી નીકળેલા અનેક મંત્ર આપવામાં આવ્યા છે. તેમાં કેટલાક મંત્રોના ધ્યાનની વિશિષ્ટ પ્રક્રિયાઓ પણ બતાવવામાં આવી છે. (13) ઈક્ષનમરાજુળનવિપિ –અજ્ઞાતકર્તાની આકૃતિમાં લાખ નવકારના જપને સુંદર વિધિ તથા તીર્થકર નામકર્મ કેવી રીતે ઉપાઈ શકાય એને નિર્દેશ છે. (14) સૂરવાનુશાસન-આચાર્ય શ્રી નાગસેન આના રચયિતા છે. પૂજ્ય મુનિરાજ શ્રી તન્હા નંદવિજ્યજી મહારાજે તેને અનુવાદ કર્યો છે અને તે અમારી સંસ્થાએ પ્રકાશિત કર્યો છે. તેમાંથી જે સંદર્ભ લેવામાં આવ્યા છે, તેમાં નામ- સ્થાપના-દ્રવ્યભાવધ્યેયનું સુંદર વર્ણન છે. એમાં વ્યવહારધ્યાન તથા નિશ્ચયધ્યાન, ના ધ્યાનની વિશિષ્ટ પ્રકિયા તથા અહંના અભેદ ધાનાદિ તથા આત્મસંવેદનનું વર્ણન એ તેની ધ્યાનાકર્ષક વિશેષતાઓ જણાઈ આવે છે.