________________ निवेदन થાન વિશે અને તેનાં ફળ વિષેની માહિતી તથા કારની વ્યાપકતાને સુંદર ખ્યાલ આપવામાં આવ્યું છે. (2) માયાવીર (દૂ જાર) :-શ્રી જિનપ્રભસૂરિજીના અનુભવ ઉપર આધારિત આ રચના હી કારના વિષયમાં સુંદર પ્રકાશ પાડે છે. (34) અ અક્ષાતર17 : -બ્રીજયસિંહસૂરિજી વિરચિત ધર્મોપદેશમાલા વિવરણમાંથી લેવામાં આવેલા આ સ્તોત્રમાં બર્ફે કારનું રહસ્યમય વર્ણન છે. તેમાં ક, 2 અને હું તથા બિંદુની વિશેષતાઓ તથા વર્ગોની વ્યાપકતાનું સુંદર નિરૂપણ કર્યું છે. (3 4) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત પ્રસિદ્ધહેમશબ્દાનુશાસન ના પ્રથમ સૂત્રમાં બની સ્વપજ્ઞતત્વપ્રકાશિકા ટીકા અને એ ટીકા ઉપરના શબ્દમહાર્ણવ ન્યાસમાંથી લેવાયેલા આ બર્સ્ટ વિષેના બીજા સંદમાં બર્ફકારનું સ્વરૂપ, અભિધેય-તાત્પર્ય એમ ત્રણ પ્રકારે વ્યાખ્યા કરીને તથા પ્રણિધાન સહિત ચાર દ્વારા વડે વિશદ વિવરણ કરવામાં આવ્યું છે. (3) સંસ્કૃતાઢયાશ્રય મહાકાવ્યના પ્રથમ શ્લેકની શ્રીઅભયતિલકગણિ કૃત ટીકામાંથી આ વિષેને ત્રીજે સંદર્ભ લેવામાં આવ્યું છે. તેમાં છું તત્ત્વના ગણત્વ અને મુખ્યત્વ વિષે ચર્ચા કરીને તેના રહસ્યનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. આ એ સુવર્ણસિદ્ધિને મૂળ હેતુ છે, એવું વિધાન આમાં જોવા મળે છે. (4) ઋષિમત્તવયત્રવરF–હકારનું મહત્ત્વ દર્શાવતું તથા ઋષિમંડલમંત્રાલેખનની વિધિ દર્શાવતું આ શ્રીસિંહતિલકસૂરિજી રચિત સ્તોત્ર સાધક માટે ઘણું ઉપયોગી છે. (5) વીતરાજરતોત્રમદાનળમૂ-કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત શ્રી વીતરાગ સ્તોત્રના મંગલાચરણના પ્રથમ છ શ્લોક ઉપર શ્રી પ્રભાનંદસૂરિજીએ કરેલા વિસ્તાર પૂર્વકના આ વિવરણમાં પ્રત્યેક પદ ઉપર વિશદ રીતે પ્રકાશ નાખવામાં આવ્યું છે. (6) પથમાવના–ભટ્ટારક શ્રી સકલકીર્તિ રચિત તત્વાર્થ સારદીપક નામના મહાગ્રંથમાંના પદસ્થ ભાવના પ્રકરણમાંથી લેવાયેલા આ સંદર્ભમાં નમસ્કારમાંથી ઉત્પન્ન થયેલા અનેક મંત્રની આરાધનાના પ્રકારો તથા ફલશ્રુતિ અને પદસ્થધ્યાનની સુંદર ભાવના આ તેની ખાસ વિશેષતાઓ છે. (7) મંત્રસાહિત્યના મહાન જ્ઞાતા શ્રી સિંહતિલકસૂરિના ત્રણ સંદર્ભે મંત્રસાહિત્યમાં આગવું સ્થાન પ્રાપ્ત કરતા તેમના ગ્રંથ મંત્રરાજ રહસ્યમાંથી લેવામાં આવ્યા છે. ઈશ્વમેરિફ પ્રથમ સંદર્ભ લેવામાં આવ્યું છે. તેમાં ૐ હ્રીમ વગેરે મંત્રબીજનાં -----+ વગેરે અંગેનાં રહસ્યનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે,