________________
શ્રીમદ્ રાજચંદ્ર
અર્પણ
આત્મમાર્ગનો શ્રેષ્ઠતાએ અનુભવ કરી, અન્યને અનુભવ કરાવનાર શ્રી રાજપ્રભુને કોટિ કોટિ વંદના હો, વંદના હો.
આ ગ્રંથને સમુચિત બનાવનાર, સાહે ચલાવી લખાવનાર, શ્રી રાજપ્રભુને વંદના સહિત, ખૂબ જ વિનમ્રભાવ સાથે અને કર્તાપણાના ભાવથી રહિત બની આ ગ્રંથ અર્પણ કરું છું.